लोकप्रिय पोस्ट

मंगलवार, 27 जुलाई 2010

પ્રજ્ઞા : બાળકોના વાલીઓની મિટિંગ

પ્રજ્ઞા : બાળકોના વાલીઓની મિટિંગ
મીરજાપર સી.આર.સી. ની મીરજાપર કન્યા શાળા, સુખપર કન્યા શાળા -1, સુખપર કન્યા શાળા-2 ના ધોરણ:1-2 ના બાળકો ના વાલીઓની



મીટીંગ રાખવામાં આવી હતી. જેમા યુનીસેફ ગાંધીનગર ના શ્રી દિનેશ પરમાર, દાયેટ્-ભુજ ના શ્રી આઇ.ઍમ.લોખંડવાલા, ટી.ટી. શ્રી ગોપાળભાઇ, પ્રથમ ના શ્રી હમીરભાઇ અન સી.આર.સી. શ્રી ઍન.જે.જાજાણી ઍ બાળકોના વાલીઓને પ્રજ્ઞા વિષે માહિતી આપી હતી.

GUNOTSAV 2010

Grade wise School List CRC MIRZAPAR
Sr No Block Cluster name Village Name School Name Grade


1 JAYNAGAR PRI SHALA C


2 SUKHAPAR KANYA PRI SHALA -2C


3 MIRJHAPAR PRIMARY SHALA D


4 MIRJHAPAR KANYA SHALA D


5  SUKHPAR KUMAR SHALA NO.1 D


6SUKHPAR KANYA SHALA NO.1 D


7 SUKHPAR KUMAR SHALA NO.2 D


8  SHAHJANAND NAGAR PRIMARY SHALA D


9  PITHORANAGAR PRIMARY SHALA D


10  MOCHIRAY PRIMARY SHALA E

मंगलवार, 20 जुलाई 2010

પ્રજ્ઞા આગ્લોડ તાલીમ ફોટો

મહેસાણા જીલ્લા ના વિજાપુર તાલુકાના આગ્લોડ માં પ્રજ્ઞા (પ્રવૃતિ દ્વારા જ્ઞાન ) યોજના ની રાજ્ય કક્ષાની 4 દિવસની તાલીમ તા.8-9-10 જુલાઈ 2010 ના યોજાઈ ગઈ. કચ્છ જિલ્લાના કુલ 34 (શિક્ષકો, કો-ઓરદીનેટર, શિક્ષક સાથી ) પ્રતિનિધિઓ ઍ તાલીમ મા ભાગ લીધેલ .


ભુજ તાલુકાના મિર્જાપર સી.આર.સી. ની (1)મીરજપર કન્યા શાળા , (2) સુખપર કન્યા શાળા-1, (3) સુખપર કન્યા શાળા-2, (4)માનકુવા કુમાર શાળા અન (5) દેશલપર શાળા પ્રજ્ઞા યોજના માં જોડાઈ .

તાલીમ માં શ્રી દીનેશભાઈ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ તજગનો દ્વારા ખૂબ સારી રીતે સમજણ આપવામાં આવી .

કચ્છ ના શિક્ષકો ની વિજાપુર તાલુકા ની મહાદેવપ્ુરા શાળા ની ઍક્સ્પોzઍર વિજ઼િટ અંતર્ગત મુલાકાત લેવા માં આવી.

તાલીમ બાદ વિજાપુર ની બી.આર.સી ભવન ની મુલાકાત લેવા મયા આવી. બી.આર.સી ની પ્રગતિ જોઈ ખુબજ પ્રેરણા મળી.

પ્રજ્ઞા તાલીમ - ટંકારા

PARESH DALSANIYA  AND MAMTABEN BHATT


KUTCH GROUP

गुरुवार, 15 जुलाई 2010

સી.આર.સી. મીરજાપર દ્વારા માસિક મુખપત્ર '' ગગન વિહાર ''

સી.આર.સી. મીરજાપર દ્વારા માસિક મુખપત્ર '' ગગન વિહાર '' નું પુન:પ્રકાશન જુલાઈ 2010 થી કરવાનુ આયોજન કરવા માં આવેલ ચ્હે . આ માસિક પત્રિકા મા શાળાઓ માં થતી શૈક્ષણિક પ્રવૃતિઓ વિશેષ કરીને બાળકોની પ્રવૃતિઓ ની સ્થાન આપવા મા આવશે . તેમજ શિક્ષકો ની નવીનીકરણ ની બાબતો નો પણ સમાવેશ કરવામાં આવશે . જી શિક્ષકો આ માસિક પત્રિકા ના પ્રકાશન માં લેખ મોકલવા ઈચ્ચ્છટા હાય તેમણે ઍન.જે.જાજાણી (9376114962) પર સંપર્ક કરવા વિનંતી .

CRC MIRZAPAR SCHOOL PRAVESOTSAV 2010

CRC MIRZAPAR SCHOOLS

TENIS

FOOTBALL WORLD CUP 2010

રમતા રમતા ભણીયે કાર્યક્રમ

રમતા રમતા ભણીયે કાર્યક્રમ ધોરણ 1-2-3 મા જુલાઇ -ઑગષ્ટ 2010 માં 40 દીવ્સ ચલાવવા નો ચ્હે . આ કાર્યક્રમ માં પ્રવૃતિ દ્વારા જ્ઞાન મુજબ બાળકોને શિક્ષણ આપવાનું અભિગમ ચે.

प्रज्ञा (प्रवृति के साथ ज्ञान ) प्राथमिक शिक्षा में एक अभिनव कार्यक्रम

प्रज्ञा (प्रवृति के साथ ज्ञान ) प्राथमिक शिक्षा में एक अभिनव कार्यक्रम है | इस कार्यक्रम के अंतर्गत कक्षा १-२ के विद्यार्थिओं को दो अलग - अलग क्लासरूम (गुजराती - पर्यावरण ) और (गणित - रएँबो)  में  एक साथ एक्टिविटी के विद्यार्थी की क्षमता मुताबिक बच्चे अपने आप पढ़ते हैं | लेदर्स के माध्यम सें कार्ड पसंद करके उस कार्ड के हिसाब सें एक्टिविटी के द्वारा शिक्षा प्राप्त करते हैं | कार्ड के सूचित चित्र के अनुसार छ प्रकारके ग्रुप हैं | बच्चे कार्ड के चित्र
को लेकर शिक्षक के पास जाता है | शिक्षक इस प्रमाण सें उसे एक्टिविटी करता है | जिस तरह बच्चे लेदर के एक एक कार्ड के मुताबिक एक्टिविटी कर लेता है तो लेदर के पास जा कर  अगले कार्ड को पसंद करता है | इस तरह एक एक माइलस्टोन पार करके प्रगति करता रहता है | इस कार्यक्रम की सबसें बड़ी विशेषता यह है की बच्चों को स्कुल बेग का भर उठाने सें मुक्ति मिलती है |

बुधवार, 14 जुलाई 2010

ABL(PRAGYA) Training in Vijapur.

मिर्ज़ापर सी. आर. सी. की ३ स्कूलों की प्रज्ञा (प्रवृति द्वारा ज्ञान )  ABL (एक्टिविटी बैज लर्निंग ) कार्यक्रम के लिए पसंद की गयी है |
(१) मिर्जापर कन्या शाला
(२) सुखपर कन्या शाला -१
(३) सुखपर कन्या शाला -२

दिनांक ७-10 जुलाई २०१० को इस कार्यक्रम के अंतर्गत इन स्कूलों के कक्षा १-२ के शिक्षकों को मेहसाना जिल्ला के विजापुर तहेसिल की स्कूलों की एक्सपोज़र विजीट की गयी और आगलोड़ में  प्रशिक्षण दिया गया |
इस प्रशिक्षण में बी.आर.सी. को-ओर्दिनटर श्री भुपेशभाई गोस्वामी , सी.आर.सी. को-ऑर्डिनेटर नानजी जनजानी, देशलपर सी.आर.सी. को-ऑर्डिनेटर श्री हरिभाई पटेल  के आलावा निम्नी दर्शित शिक्षकों ने भाग लिया |
(१) श्री किर्तिभाई सोनी प्रमुख अध्यापक सुखपर कन्या शाला -२
(2) श्री जयेशभाई सोलंकी  अध्यापक सुखपर कन्या शाला -२
(3) श्रीमती गीताबेन त्रावादी प्रमुख अध्यापक मिर्जापर  कन्या शाला
(4) श्रीमती रीताबेन कनासागारा  अध्यापक मिर्जापर कन्या शाला
(5) शिल्पाबेन जेठी अध्यापक मिर्जापर कन्या शाला
(६) श्री किशोरभाई डाभी प्रमुख अध्यापक सुखपर कन्या शाला -१
(7) श्रीमती चेतनाबेन ठक्कर  अध्यापक सुखपर कन्या शाला -१
(8) श्रीमती प्रतिमाबेन सोनी  अध्यापक सुखपर कन्या शाला -१
(9) श्रीमती अन्जुमबेंन खत्री  अध्यापक सुखपर कन्या शाला -१