लोकप्रिय पोस्ट

रविवार, 29 अगस्त 2010

અજ્યુસેટ વિજ્ઞાન પ્રસારના કાર્યક્રમ નાવા સોફ્ટવેર ટ્રેઈનનેટ દ્વારા ઍસ.આઈ.ટી.. ભુજમા

ઈસરો (ઈન્ફીનિયમ ) વડોદરા દ્વારા તા.23 આગસ્ત 2010ના રોજ ઍસ.આઈ.ટી.. ભુજમા અજ્યુસેટ દ્વારા વિજ્ઞાન પ્રસાર નવી દિલ્હીના કાર્યક્રમ નાવા સોફ્ટવેર ટ્રેઈનનેટ દ્વારા વધુ સુવિધા સાથે જોઈ સાકાસે.આ સોફ્ટવેરમા ાઓડિયો -વીડિયો સાથે સમગ્ર દેશ મા આવેલા 54 કેન્દ્રો સાથે ભુજ ઍસ.આઈ.ટી.. જોડાઈ જ્શે .વિજ્ઞાન પ્રસારના કાર્યક્રમોનો કચ્છ ના વિધ્યાર્થીઑને લાભ મળસે. ઍસ.આઈ.ટી.. ભુજ સમગ્ર ગુજરાત મા ઍક માત્ર કેન્દ્ર છ.




જેનુ સંકલન ઍ ન.જ઼ે.જ઼ાજ઼ાણી કરી રહયા છ.

'पैसा कमाने की मशीन न बनें निजी स्कूल'

भारत के गृहमंत्री पी चिदंबरम ने जोर देकर कहा है कि प्राइवेट स्कूलों को पैसा कमाने का जरिया नहीं बनने दिया जा सकता. शनिवार को गृह मंत्री ने कहा कि केंद्र सरकार शिक्षा में निजी सेक्टर पर लगाम लगाने के लिए बिल लाएगी.




चिदंबरम का कहना था कि बच्चों की शिक्षा हर भारतीय परिवार में सबसे अहम होती है. इस कारण छोटे छोटे कई स्कूल खुल गए हैं और "बदलाव के इस दौर में इसे पूरी तरह रोका भी नहीं जा सकता. लेकिन हम उन्हें पैसा कमाने की मशीन नहीं बनने दे सकते."



चेन्नई में लोयोला वर्ल्ड एल्युमनी कांग्रेस में चिदंबरम ने कहा कि अब तक निजी क्षेत्र के लिए किसी तरह के नियामक नहीं थे लेकिन इनकी जरूरत है. उन्होंने कहा, "कुछ चाहिए ताकि शिक्षा की गुणवत्ता पर नजर रखी जा सके और इस पर नजर रखी जानी चाहिए जिसके लिए नियम लागू किए जा रहे हैं."

गुरुवार, 26 अगस्त 2010

શિક્ષક તાલીમમાં વાંચે ગુજરાત.

મીરજાપરસી.આર.સી. માંતા.25-8-2010 ના શિક્ષક તાલીમમાં વાંચે ગુજરાત અંતર્ગત વાંચે ગુજરાત કચ્છ સમિતિના મંત્રી શ્રી નરેન્દ્રભાઈ ગૉર ની ઉપસ્થિતિમા



શિક્ષકોની શાળા કક્ષાઍ કરવાની કામગીરી વિષે વિશ્તૃત માહિતી આપવામાં આવી 20 શીક્ષકોની અલગ- અલગ પુસ્તકો આપી તરતા પુસ્તક્મૂકવા મા આવ્યા.


શીક્ષકોની વાચન નીરુચિ જોઈને સૌ પ્રભાવિત થયા.
મીરજપરસી.આર.સી. રમતોત્સવતા.21 ઑગષ્ટ2010 ના હિલ ગાર્ડન ભુજ મા યોજાયો. 186 જેટલા બાલ રમત વીરો અન 25  શિક્ષકો ઍ ભાગ લીધો.


કબબડી, ખોખો, 100 મીટરદૌડ, લાંબીકૂદ, ગોળાફેંક, ચક્રફેંક, યોગ વગેરે સ્પર્ધાઓ યોજાઈ. વિજેતા ઑ ની કપ અન ટ્રોફીઆપવામાં આવી.

મીરજાપર સી.આર.સી. માં વિજ્ઞાન - ગણિત પ્રદર્શન 2010

મીરજાપર સી.આર.સી. માં વિજ્ઞાન - ગણિત પ્રદર્શન 2010 તા.11 ઑગષ્ટ 2010 ના મોચી રાયી સ્કૂલ માં યોજાયો. આ પ્રદર્શન માં 10 સ્કૂલના 42 વિધ્યાર્થી ઑ અન 16 માર્ગદર્શક શીક્ષકો ઍ 19 કૃતિઓ રજૂ કેરી. કચ્છ જીલ્લા પંચાયત ના સદસ્ય અન સિંચાઈ સમિતિના અધ્યક્ષ શ્રી અરવીંદભાઇ પીનદોરિયા ઍ પ્રદર્શન જોઈ બાલ વિજ્ઞાનિકોને



અભિનંદન આપ્યા આ પ્રસનાગે મોચી રાયી ના આગેવાન મામદભાઇ નોદેાને જુસાબ ભાઈ નોડ ઍ સહકાર આપી આયોજન ની સફળ બનાવ્યો . સ્કૂલો નેયા આચાર્યોને વિજ્ઞાન ટ્રોફી આપવામાં આવી.