लोकप्रिय पोस्ट

रविवार, 20 फ़रवरी 2011

સી. આર. સી. મિરજાપર ની જયનગર શાળા માં પતંગોત્સવ ની ઉજવણી






સી. આર. સી. મિરજાપર ની જયનગર શાળા માં પતંગોત્સવ ની ઉજવણી કરવામાં આવી. શાળા નાં ૨૦૦ બાળકોને પતન અને દોર આપવામાં આવ્યા. બાળકો એ ખુબજ આનદ અને ઉલ્લાસ નાં વાતાવરણ માં પતંગ ઉડાળી મોજ માની. વિશેષ માં છોકરીઓ એ પતન ઉદાલવામાં ખુબજ રંગત જમાવી. બાળકો ને તાલ ના લાડુ અને મીતાહી આપવામાં આવી.