સી. આર. સી. મિરજાપર ની જયનગર શાળા માં પતંગોત્સવ ની ઉજવણી કરવામાં આવી. શાળા નાં ૨૦૦ બાળકોને પતન અને દોર આપવામાં આવ્યા. બાળકો એ ખુબજ આનદ અને ઉલ્લાસ નાં વાતાવરણ માં પતંગ ઉડાળી મોજ માની. વિશેષ માં છોકરીઓ એ પતન ઉદાલવામાં ખુબજ રંગત જમાવી. બાળકો ને તાલ ના લાડુ અને મીતાહી આપવામાં આવી.