लोकप्रिय पोस्ट

शनिवार, 24 नवंबर 2012

બી . આર . સી . / સી . આર . સી . કૉ ઓર્ડીનેટર સજ્જતા તાલીમ

બી . આર . સી . / સી . આર . સી . કૉ ઓર્ડીનેટર સજ્જતા તાલીમ માં જીલ્લા માધ્યમિક શિક્ષાણાંધિકારી શ્રી પટેલ સાહેબ, ડી .પી . સી . શ્રી રાઠોડ સાહેબ, એમ . એસ . વી . હાઇસ્કુલ  માધાપર નાં આચાર્ય શ્રી પાઠક સાહેબ વગેરે એ કૉ ઓર્ડીનેટર શ્રી ઓ ને પ્રેરક ઉદબોધન કર્યું હતું . શ્રી પટેલ સાહેબે જીવન ઘડતર માટે વિવિધ કૌશલ્યો અને ગુણોના વિકાસ માટે ખુબજ પ્રેરણાદાયી પ્રસંગો દ્વારા બી . આર . સી . / સી . આર . સી . કૉ ઓર્ડીનેટર ની ભૂમિકા નું મહત્વ સમજાવ્યું હતું . 

શિક્ષક સજ્જતા તાલીમ માં ક્વીઝ

સી આર સી મીરઝાપર ની શિક્ષક સજ્જતા તાલીમ માં ક્વીઝ દ્વારા શિક્ષકો ને તાલીમ આપવામાં આવી . 25 પ્રશ્નો ની આ પ્રવૃતિમાં દરેક પ્રશ્ન ના ચાર વિકલ્પ પૈકી એક વિકલ્પ પસંદ કરી તાત્કાલિક પ્રિન્ટેડ જવાબ સીટ માં એ, બી, સી કે ડી, માંથી સાચો જવાબ લખવાનું હતું . માત્ર 30 સેકંડ માં જવાબ આપવાનું હતું . તમામ શિક્ષકો હોંશપૂર્વક ભાગ લીધેલ . ક્વીઝ માં વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા .

बुधवार, 19 सितंबर 2012

જયનગર શાળા ના બાળકો રેડિયો રૂસ ના હિન્દી કાર્યક્રમ " મિત્રો કા ક્લબ " માં

જયનગર શાળા ના બાળકો રેડિયો રૂસ ના હિન્દી કાર્યક્રમ " મિત્રો કા ક્લબ " માં ભાગ લીધો . સી આર સી માં કાર્યક્રમ સાંભળી ને ઈ-મેલ થી પત્ર લખી મોકલેલ . આ પત્ર નો જવાબ તા 26-8-2012 ના  કાર્યક્રમ " મિત્રો કા ક્લબ " માં પ્રસારિત થયેલ।
રેડિયો રૂસ ની વેબ સાઈટ પર આ કાર્યક્રમ ઉપલબ્ધ છે . 


मित्रों का क्लब № 948 (26 अगस्त 2012)

26.08.2012, 14:58
प्रिंट करेंअपने मित्रों को बताएँब्लॉग में लगाएँ
मित्रों का क्लब № 948 (26 अगस्त 2012)
Download






બી આર સી ભુજ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં સુખપર કન્યા શાળા -2

બી આર સી ભુજ દ્વારા તા 30-31 ઓગષ્ટ -2012 ના માધાપર માં આયોજિત ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં સુખપર કન્યા શાળા -2 ની વિભાગ - 5 માં કૃતિ ગાણિતિક નમુના બી આર સી કક્ષાએ પ્રથમ આવેલ છે . ભાગ લેનાર વિદ્યાર્થીઓ આહીર ઉર્વશી અને વેલાણી ભક્તિ અને માર્ગદર્શક શિક્ષક શ્રી દિપેશભાઇ નાકર તથા શાળાના મુખ્ય શિક્ષક શ્રી કિર્તીભાઈ સોની ને ખુબ ખુબ અભિનંદન . જીલ્લા કક્ષાએ ભુજોડી સ્વામીનારાયણ ગુરુકુળ મધ્યે તા 17-9-2012 ના ભાગ લેવા જશે 




WAMI VIVEKANAND 150th BIRTH ANNIVERSARY CELEBRATION TEACHER'S SPEECH

WAMI VIVEKANAND 150th BIRTH ANNIVERSARY CELEBRATION  TEACHER'S SPEECH

SWAMI VIVEKANAND 150th BIRTH ANNIVERSARY CELEBRATION 
प्रतियोगिता 










WAMI VIVEKANAND 150th BIRTH ANNIVERSARY CELEBRATION प्रतियोगिता निबंध लेखन

WAMI VIVEKANAND 150th BIRTH ANNIVERSARY CELEBRATION 
प्रतियोगिता 

निबंध लेखन 












SWAMI VIVEKANAND 150th BIRTH ANNIVERSARY CELEBRATION 
प्रतियोगिता 
(1) वक्तव्य 
















SWAMI VIVEKANAND 150th BIRTH ANNIVERSARY CELEBRATION प्रतियोगिता

SWAMI VIVEKANAND 150th BIRTH ANNIVERSARY CELEBRATION 
प्रतियोगिता 
वेशभूषा