लोकप्रिय पोस्ट

शुक्रवार, 31 दिसंबर 2010

વાંચે ગુજરાત અંતર્ગત ગ્રંતયાત્રા.

વાંચે ગુજરાત અંતર્ગત ગ્રંતયાત્રા.
ભુજ તાલુકા શિક્ષક સમાજ અન બી.આર.સી. ભુજ આયોજીત વાંચે ગુજરાત અંતર્ગત ગ્રંતયાત્રા.
નુ આયોજન કરવામાં આવ્યું. ભુજ શહેરની પ્રાથમિક શાળાઓના બાળકોની રેલી ભુજ માં હમીરસર કિનારે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસેથી શરૂ કરવામાં આવેલ. રેલીની સ્ટાર્ટ કચ્છ જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી ત્રિકામ ભાઈ ચ્છંગા અન ભુજના નગરપાતિ શ્રી નરેન્દ્રભાઈ ઠક્કરે આપેલ. જીલ્લા શિક્ષાનાધિકારી શ્રી ઍ.કે. ચ્છાયા સાહેબ, વાંચે ગુજરાત કચ્છ જીલ્લા સમિતિના અધ્યક્ષ શ્રી રસાનિધીભાઈ અંતાણી અન સેક્રેટરિ શ્રી નરેન્દ્રા ગૉર, કચ્છ જીલ્લા શિક્ષક સમાજના પ્રમુખ શ્રી રશ્મિભાઈ ઠક્કર, મંત્રી શ્રી દીનેશભાઈ શાહ, બી.આર.સી. ભુજ શ્રી ભુપેશભાઈ ગોસ્વામી, ભુજ તાલુકા શિક્ષક સમાજના પ્રમુખ શ્રી વસંતભાઈ ગૉર, મંત્રી શ્રી જિતેન્દ્ર ઠક્કર, શ્રી ચંદુલાલ માકાસણા, શ્રી રશ્મીકાંત ઠક્કર વગેરે ઍ રેલીના આયોજન ની સફળ બનાવવા જહેમત ઉઠાવી.













સુત્રોચ્ચાર અન પપેટ સાથે જીલ્લા પંચાયત ના પ્રાંગણ

માં ગ્રંતયાત્રા. આવેલ ત્યારે જીલ્લા વિકાસ અધિકારી શ્રી રાજકુમાર બેનીવાલ સાહેબે
આયોજકોને અભિનંદન પાઠવેલ અન બાળકોના શિક્ષણ મા ગુણાતમક વિકાસ માટે હાકલ કરી.

સી.આર.સી. મિરઝપર ની ેક્સપોઝર વિજ઼િટ






સી.આર.સી. મિરઝપર ની ેક્સપોઝર વિજ઼િટ
જીલ્લા શિક્ષણ અન તાલીમ ભવન -ભુજ માં વિજ્ઞાન પ્રસાર અજ્યુસેટ નેટ્વર્ક  ની સી.આર.સી. મિરઝપર ની ેક્સપોઝર વિજ઼િટ રાખવામાં આવી હતી માટે તાલીમ ભવન માં વિજ્ઞાન પ્રસાર અજ્યુસેટ નેટ્વર્ક માટે સ્થાપિત ઍસ.આઇ.ટી. (સેતેલાઇટ ઈન્ટેરેક્ટિવ ટર્મિનલ) નેયા ટ્યૂ વી ઓડિયો-વીડિયો કોમ્યુનીકેશન ના ટ્રેનનેટ તેમજ વિજ્ઞાન ના કાર્યક્રમ વિષે માહિતી જાણવા મળી.

सोमवार, 13 दिसंबर 2010

નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રી ઍન. આર. ટોપરાણી જયનગર શાળા ની મુલાકાતે

નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રી ઍન. આર. ટોપરાણી સી.આર.સી. મિરજાપર ની 
જયનગર શાળા ની મુલાકાતે આવેલ અને શાળા ની પ્રવૃતિઓ ની નોંધ લીધેલ.
જયનગર શાળા ની મુલાકાતે આવેલ અને શાળા ની પ્રવૃતિઓ ની નોંધ લીધેલ.

નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રી ઍન. આર. ટોપરાણી સી.આર.સી. મિરજાપર ની મુલાકાતે

નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રી ઍન. આર. ટોપરાણી સી.આર.સી. મિરજાપર ની મુલાકાતે આવેલ અને સી.આર.સી. ની પ્રવૃતિઓ ની નોંધ લીધેલ.


gunotsav -૨૦૧૦ ત્રીજો દિવસ મુન્દ્રા રીલોકેશન સ્કુલ (પ.)

ગુણોત્સવ-2010 ત્રીજો દિવસ મુન્દ્રા રીલોકેશન સ્કુલ (પ.) 

માં તા. ૧૧-૧૨-૨૦૧૦ ના ત્રીજા દિવસે નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રી એન. આર. ટોપરાની સાહેબ સાથે શ્રી રમેશભાઈ અને સી.આર.સી. કો-ઓર્ડીનેટર એન.જે. જાજાણી એ મુલાકાત લીધી . 
શાળા નાં આચાર્ય શ્રી ઉપેન્દ્રભાઈ ઠાકર અને બહેનશ્રી ત્રિપાઠી એ શાળામાં ગુણોત્સવ-૨૦૧૦ માટે પૂર્ણ તૈયારી કરેલી. દાતાશ્રીઓ દ્વારા બાળકો ને સ્વેટર વિતરણ કરવામાં આવેલ. શ્રી એન. આર. ટોપરાની સાહેબ  દ્વારા શૈક્ષણિક વિકાસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. 









शुक्रवार, 10 दिसंबर 2010

નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રી ઍન. આર. ટોપરાણી અન સી. આર. સી. કો- ઑર્ડીનેટર ઍન. જે. જાજાણી

નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રી ઍન. આર. ટોપરાણી અન  સી. આર. સી. કો- ઑર્ડીનેટર ઍન. જે. જાજાણી ગુણોત્સવ-2010 મા


ગુણોત્સવ-2010 બીજા દિવસે સહજાનંદનગર શાળામા

તા.10-12-2010 ના મિરઝાપર સી. આર. સી. ની સહજાનંદનગર શાળામા
નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રી ઍન. આર. ટોપરાણી સાહેબે બાળકોનુ ગુજરાતી -અંગ્રેજીમા વાચન લેખન અન ગણિતમા ગણન નુ મુલ્યાંકન કર્યું અન શિક્ષકોને માર્ગદર્શન આપ્યું.
શાળાના મુખ્ય શિક્ષિકા બહેન હંસાબેન મેપાર ના માર્ગદર્શન હેઠળ બાળકોઍ સાંસ્કૃતીક કાર્યક્રમ રજૂ કર્યું હતું. આ પ્રસંગે જીલ્લા પંચાયતના સદશ્ય શ્રી અરવીંદભાઇ પિન્ડોરીયા અન
સરાપંચ શ્રી નારાણભાઈ વેકરિયા ઍ મુલાકાત લીધેલી. વાલે સામેલનમાં શ્રી ગોપાળભાઇ ચાવડા તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
















गुरुवार, 9 दिसंबर 2010

ગુણોત્સવ -2010 ભવ્ય શુભારંભ સુખપર કન્યા શાળા-1 માં

ગુણોત્સવ -2010 ભવ્ય શુભારંભ  સુખપર  કન્યા  શાળા-1  માં
નાયબ જીલ્લા વિકાસા ધિકારીશ્રી ઍન.આર.  ટોપરાણી , શ્રી ભાણુસાલી સાહેબ
શ્રી રમેશભાઈ અન શ્રી  ઍન. જે. જાજાણી ઍ મુલ્યાક્ન કર્યું અન ભવ્ય સંસ્કૃતિ
કાર્યક્રમ નિહાળ્યો તથા વી. ઈ. સી. ના સભ્યો તેમજ વાલીઓ
સાથે મુલાકાત લીધી. સુખપર ગામના સરાપંચ શ્રી મનજીભાઇ ખેતાણી અન
તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા.
શાળા ના મુખ્ય શિક્ષક શ્રી કે. બી. દાભી અન સ્ટાફે જહેમત  ઉઠાવી.