મીરઝાપર સી.આર.સી. નો ગણિત વિજ્ઞાન પ્રદર્શન પીથોરાનગર પ્રાથમિક શાળા માં તા. ૫-૮-૨૦૧૧ ના યોજાઈ ગયો . સી.આર.સી. ની ૧૦ શાળા ની કુલ ૪૨ કૃતિ રજુ કરવામાં આવી હતી. બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકો ને ટ્રોફી અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા . આ પ્રસંગે કચ્છ જીલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ નાં પ્રમુખ શ્રી રશ્મીકાંત પંડ્યા અને શ્રી પ્રગ્નેશભાઈ છાયા નું બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન નું આયોજન અને વ્યવસ્થા પીથોરાનગર પ્રાથમિક શાળા નાં આચાર્ય શ્રી ચંદુલાલ માકાસના અને શ્રીમતી આર.જી. ગોસ્વામી એ કરી હતી.
બી.આર.સી. કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં ભાગ લેનાર શાળાઓ ની નીચે મુજબ ની કૃતિઓ પસંદગી પામી છે.
વિભાગ શાળા
૧ સુખપર કન્યા શાળા-૧
૨ સુખપર કુમાર શાળા-૨
૩ મીરઝાપર કુમાર શાળા
૪ સહજાનંદ નગર શાળા
૫ પીથોરાનગર શાળા
૬ મીરઝાપર કન્યા શાળા
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें