लोकप्रिय पोस्ट

गुरुवार, 16 अगस्त 2012

તા. 14 જુન ના હાજીપીર પ્રાથમિક શાળા માં પ્રવેશોત્સવ.
 ભાડા ના ચેરમેન શ્રી કિરીટભાઈ સોમપુરા એ 
કોમ્પ્યુટર લેબ નું ઉદ્ઘાટન કર્યું. 
બાળકોને શાળા કુમકુમ તિલક કરી શાળા પ્રવેશ આપ્યો.
 શૈક્ષણિક કીટ આપી 
અને શિષ્યવૃત્તિ નું વિતરણ કર્યું.









कोई टिप्पणी नहीं: