CRC MIRZAPAR SCIENCE FAIR 2012 ORGANIZED AT BHIMRAONAGAR SCHOOL ON 25th AUGUAT 2012.
મીરઝાપર અને જયનગર સી આર સી કક્ષાના ગણિત - વિજ્ઞાન પ્રદર્શન નું સયુંકત આયોજન ભીમરાવ નગર શાળા નં 15 માં તાં 5-8-2012 ના રોજ કરવામાં આવ્યું . કચ્છ જીલ્લા પંચાયત ના કારોબારી ચેરમેનશ્રી અરવિંદભાઈ પીન્ડોરીયા ના વરદ હસ્તે દીપ પ્રગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યું . પ્રદર્શન માં કુલ 15 શાળાની 32 કૃતિઓ રજુ કરવામાં આવી હતી . 50 થી વધુ બાળ વૈજ્ઞાનિકો એ વિજ્ઞાન પ્રોજેક્ટમાં પોતાના શિક્ષકોના માર્ગદર્શન થી રજૂઆત કરી હતી . 300 થી વધુ બાળકોએ આ પ્રદર્શન નિહાળેલ . સમાપન કાર્યક્રમ માં શ્રી નરેન્દ્રભાઈ ગોર અને શ્રી લાલજીભાઈ (સુખપર) એ હાજરી આપી ટ્રોફી , પ્રમાણપત્ર , અને ભેટ આપી બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા . ભીમરાવ નગર શાળા ના મુખ્ય શિક્ષિકા બહેન શ્રીમતિ હન્સાબા રાણા અને તેમના સ્ટાફના શિક્ષકોએ કાર્યક્રમ ને સફળ બનાવવા ખુબ જહેમત ઉઠાવી હતી .

શ્રી અરવિંદભાઈ પીન્ડોરીયા
સ્વાગત કરતી ભીમરાવ નગર શાળાની બાલિકાઓ
સ્વાગત કરતી ભીમરાવ નગર શાળાની બાલિકાઓ
બાળકોને પ્રોત્સાહિત કરતા શ્રી અરવિંદભાઈ પીન્ડોરીયા
મીરઝાપર કુમાર શાળા
સુખપર કુમાર શાળા 2
જયનગર શાળા
ગણેશનગર શાળા
સુખપર કુમાર શાળા-1
મીરઝાપર કન્યા શાળા
સહજાનંદ નગર શાળા
મોચીરાઈ શાળા
મુન્દ્રા રીલોકેશન દ। શાળા
મુન્દ્રા રી પૂર્વ શાળા
જયનગર શાળા
શુખપર કન્યા શાળા 2
ભીમરાવ નગર શાળા
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें