लोकप्रिय पोस्ट

सोमवार, 31 जनवरी 2011

26 જાન્યુઆરી 2011 પ્રજાસત્તાક દિન ની ઉજવણી



મિરઝપર અન જયનગર શાળા માં  26 જાન્યુઆરી 2011 પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી .
મિરઝાપર માં જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી અરવીંદભાઇ પીનદોરિયા ઍ ધ્વજ વન્દન્ કેરી ત્રીરંગો લહેરાવ્યો .
ઍમના સન્માના  અન સહયોગ સાથે ભવ્ય સાંસ્કૃતીક કાર્યક્રમ શાળા ના બાળકો ઍ રજૂ કર્યો .
ભાગ લેનાર બાળકો ની ઈનામ આપવામાં આવ્યા.

મિરઝાપર સી.આર.સી. મા વાંચે ગુજરાત ક્વીઝ

મિરઝાપર સી.આર.સી. મા વાંચે ગુજરાત  ક્વીઝ સ્પર્ધા યોજવામા આવી.




આ સ્પર્ધામાં
કુમાર
કન્યા
બાળકો વિજેતા બન્યા.

મિરઝાપર સી.આર.સી. મા વાંચે ગુજરાત શ્રેષ્ઠ વાચક સ્પર્ધા વિજેતા.

મિરઝાપર સી.આર.સી. મા વાંચે ગુજરાત શ્રેષ્ઠ વાચક સ્પર્ધા યોજવામા આવી.
આ સ્પર્ધામાં
ધોરણ 5 મા 
ધોરણ 6 મા 
ધોરણ 7 મા 
બાળકો વિજેતા બન્યા.

જયનગર શાળા માં તા.13-1-2011 ના પતંગ ઉત્સવ ની ભવ્ય ઉજવણી





મિરઝાપર સી.આર.સી. ની જયનગર શાળા માં તા.13-1-2011 ના પતંગ ઉત્સવ ની ભવ્ય ઉજવણી કરવામા આવી. 125 થી વધુ બાળકો ની પતંગ અન દોરા આપવામા આવ્યા અન બાળકો ઍ ખૂબ જે અનાદ અન ઉત્સાહ થી પતંગ છગાવ્યા . ઍમા વળી ચ્છોકરીઓ ઍ તો ખૂબ જે પતંગ છગાવ્યા. કાર્યક્રમંના અંતે બધાને ટાલ ના લાડુ આપવામા આવ્યા .

शनिवार, 1 जनवरी 2011

વાંચે ગુજરાત અંતર્ગત શ્રેષ્ઠ વાચક સ્પર્ધા

વાંચે ગુજરાત અંતર્ગત શ્રેષ્ઠ વાચક સ્પર્ધા


સી.આર.સી. મિરઝપર ની શળાઑના બાળકોની શ્રેષ્ઠ વાચક સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું.
કચ્છ જીલ્લા સમિતિના અધ્યક્ષ શ્રી રસાનિધીભાઈ અંતાણી , શ્રી કિશોરભાઇ ચૌહાણ વગેરે ઍ ઉપસ્થિત રહી બાળકોને જીવન મા વાચન નુ મહત્વ સમજાવ્યું. ભુજ-3 સી.આર.સી શ્રી કે.બી. ભાતી ઍ નિર્ણાયક તરીકે બાળકો સાથે પ્રશ્નોતારી અન મંતવ્યો જાણ્યા. આ પ્રસંગે વાંચે ગુજરાત નેયા સૂત્રોચ્ચાર સાથે રેલીનુ આયોજન કરવામાં આવ્યું .
શ્રી કે.બી.દાભી, શ્રી કે.ઍમ.સોની, શ્રી કે.જે. પેટેલ વગેરે ઍ સહયોગ આપેલ.
શ્રી ચંદુલાલ માકાસણા, શ્રી રશ્મીકાંત ઠક્કર વગેરે ઍ રેલીના આયોજન ની સફળ બનાવવા જહેમત ઉઠાવી.








शुक्रवार, 31 दिसंबर 2010

વાંચે ગુજરાત અંતર્ગત ગ્રંતયાત્રા.

વાંચે ગુજરાત અંતર્ગત ગ્રંતયાત્રા.
ભુજ તાલુકા શિક્ષક સમાજ અન બી.આર.સી. ભુજ આયોજીત વાંચે ગુજરાત અંતર્ગત ગ્રંતયાત્રા.
નુ આયોજન કરવામાં આવ્યું. ભુજ શહેરની પ્રાથમિક શાળાઓના બાળકોની રેલી ભુજ માં હમીરસર કિનારે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસેથી શરૂ કરવામાં આવેલ. રેલીની સ્ટાર્ટ કચ્છ જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી ત્રિકામ ભાઈ ચ્છંગા અન ભુજના નગરપાતિ શ્રી નરેન્દ્રભાઈ ઠક્કરે આપેલ. જીલ્લા શિક્ષાનાધિકારી શ્રી ઍ.કે. ચ્છાયા સાહેબ, વાંચે ગુજરાત કચ્છ જીલ્લા સમિતિના અધ્યક્ષ શ્રી રસાનિધીભાઈ અંતાણી અન સેક્રેટરિ શ્રી નરેન્દ્રા ગૉર, કચ્છ જીલ્લા શિક્ષક સમાજના પ્રમુખ શ્રી રશ્મિભાઈ ઠક્કર, મંત્રી શ્રી દીનેશભાઈ શાહ, બી.આર.સી. ભુજ શ્રી ભુપેશભાઈ ગોસ્વામી, ભુજ તાલુકા શિક્ષક સમાજના પ્રમુખ શ્રી વસંતભાઈ ગૉર, મંત્રી શ્રી જિતેન્દ્ર ઠક્કર, શ્રી ચંદુલાલ માકાસણા, શ્રી રશ્મીકાંત ઠક્કર વગેરે ઍ રેલીના આયોજન ની સફળ બનાવવા જહેમત ઉઠાવી.













સુત્રોચ્ચાર અન પપેટ સાથે જીલ્લા પંચાયત ના પ્રાંગણ

માં ગ્રંતયાત્રા. આવેલ ત્યારે જીલ્લા વિકાસ અધિકારી શ્રી રાજકુમાર બેનીવાલ સાહેબે
આયોજકોને અભિનંદન પાઠવેલ અન બાળકોના શિક્ષણ મા ગુણાતમક વિકાસ માટે હાકલ કરી.

સી.આર.સી. મિરઝપર ની ેક્સપોઝર વિજ઼િટ






સી.આર.સી. મિરઝપર ની ેક્સપોઝર વિજ઼િટ
જીલ્લા શિક્ષણ અન તાલીમ ભવન -ભુજ માં વિજ્ઞાન પ્રસાર અજ્યુસેટ નેટ્વર્ક  ની સી.આર.સી. મિરઝપર ની ેક્સપોઝર વિજ઼િટ રાખવામાં આવી હતી.  આ માટે તાલીમ ભવન માં વિજ્ઞાન પ્રસાર અજ્યુસેટ નેટ્વર્ક માટે સ્થાપિત ઍસ.આઇ.ટી. (સેતેલાઇટ ઈન્ટેરેક્ટિવ ટર્મિનલ) નેયા ટ્યૂ વી ઓડિયો-વીડિયો કોમ્યુનીકેશન ના ટ્રેનનેટ તેમજ વિજ્ઞાન ના કાર્યક્રમ વિષે માહિતી જાણવા મળી.

सोमवार, 13 दिसंबर 2010

નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રી ઍન. આર. ટોપરાણી જયનગર શાળા ની મુલાકાતે

નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રી ઍન. આર. ટોપરાણી સી.આર.સી. મિરજાપર ની 
જયનગર શાળા ની મુલાકાતે આવેલ અને શાળા ની પ્રવૃતિઓ ની નોંધ લીધેલ.
જયનગર શાળા ની મુલાકાતે આવેલ અને શાળા ની પ્રવૃતિઓ ની નોંધ લીધેલ.

નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રી ઍન. આર. ટોપરાણી સી.આર.સી. મિરજાપર ની મુલાકાતે

નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રી ઍન. આર. ટોપરાણી સી.આર.સી. મિરજાપર ની મુલાકાતે આવેલ અને સી.આર.સી. ની પ્રવૃતિઓ ની નોંધ લીધેલ.


gunotsav -૨૦૧૦ ત્રીજો દિવસ મુન્દ્રા રીલોકેશન સ્કુલ (પ.)

ગુણોત્સવ-2010 ત્રીજો દિવસ મુન્દ્રા રીલોકેશન સ્કુલ (પ.) 

માં તા. ૧૧-૧૨-૨૦૧૦ ના ત્રીજા દિવસે નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રી એન. આર. ટોપરાની સાહેબ સાથે શ્રી રમેશભાઈ અને સી.આર.સી. કો-ઓર્ડીનેટર એન.જે. જાજાણી એ મુલાકાત લીધી . 
શાળા નાં આચાર્ય શ્રી ઉપેન્દ્રભાઈ ઠાકર અને બહેનશ્રી ત્રિપાઠી એ શાળામાં ગુણોત્સવ-૨૦૧૦ માટે પૂર્ણ તૈયારી કરેલી. દાતાશ્રીઓ દ્વારા બાળકો ને સ્વેટર વિતરણ કરવામાં આવેલ. શ્રી એન. આર. ટોપરાની સાહેબ  દ્વારા શૈક્ષણિક વિકાસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. 









शुक्रवार, 10 दिसंबर 2010