સી.આર.સી. મીરઝાપર માં એ.એલ.એસ. (એસ. ટી. પી. ) ના બાળકોનો રમતોત્સવ યોજવામાં આવેલ. આ રમતોત્સવ માં એક મિનીટ , ફુગ્ગા ફોડ , કોથળા દોડ , લીંબુ ચમચી , રીંગ પકડ , સંગીત ખુરશી ,દડા પકડ વગેરે રમતો રમાડવા માં આવી. (એસ. ટી. પી. ) ના બાળકો એ ભાગ લીધેલ . ભાગ લેનાર બાળકો ને ઇનામ આપવામાં આવેલ . આ કાર્યક્રમ માં (એસ. ટી. પી. ) ના બાલમિત્ર જ્યોતિબેન ઠક્કર , મુખ્ય શિક્ષક આર.એચ . ઠક્કર અને કુસુમબેન ભાગ લઇ આયોજન ને સફળ બનાવેલ.
CRC Mirzapar is cluster of schools under SSAM programme in BHUJ BRC,Dist. KUTCH. CRC Mirzapar is near to BHUJ city at Jaynagar school.In this cluster 10 Government schools(1)MIRZAPAR BOY'S(2)MIRZAPAR GIRL'S(3)JAYNAGAR (4)SAHJANANDNAGAR(5)MOCHIRAI(6)PITHORANAGAR(7)SUKHPAR B-1,(8)SUKHPAR B-2,(9)SUKHPAR G-1,(10)SUKHPAR 2 and 3 Private schools (1)SUKHPAR GMDC(2)JAYKRUSHN ACADAMY (3)DIVYBHRAHMLOK Mr. Nanji Janjani is CRC Co-rodinator and Prafula Maheta is Convenor.
लोकप्रिय पोस्ट
-
ગુણોત્સવ ઉપચારત્મક વર્ગ ઈન્ટરનલ ટેસ્ટિંગ કાર્યક્રમ માં ગોરેવલી, હોડકો, કોટડા (દીનારા) , હારુણાવાનધ, સાર્ગુ-2, ભીરંડીયરા, રેધારવાંધ, ફોતડી, વ...
-
GRADEWISE NO. OF SCHOOLS District Name : KACHCHH|| DistCode : 2401|| Grade : C Sr. No...
-
શિક્ષક દિન ની જયનગર શાળા માં તા.6-9-2010 ના રોજ ઉજવણી. કરવામાં આવી. શાળા ના વિધ્યાર્થીઓ ઍ ખૂબ ઉત્સાહ અન આનંદ સાથે શિક્ષણ કાર્ય કરી ની પ્રભાવ...
-
સી આર સી મીરઝાપર ની શિક્ષક સજ્જતા તાલીમ માં ક્વીઝ દ્વારા શિક્ષકો ને તાલીમ આપવામાં આવી . 25 પ્રશ્નો ની આ પ્રવૃતિમાં દરેક પ્રશ્ન ના ચાર વિકલ્...
-
HAPPY TEACHER'S DAY TO ALL TEACHERS ON 5TH SEP. 2010 BIRTHDAY OF INDIAN PRESIDENT DR. SARVAPALLI RADHAKRISHANAN
-
ગણિત શિક્ષણ માં નવીનીકરણ ગણિત શિક્ષણ માં નવીનીકરણ માં જસ્મીતાબેન માલવીએ શિક્ષકો ને કોયડા અને ગણિત ની નવી ટેકનીક અને સરળ રીતો શીખવી. ...
-
ગુણોત્સવ 2010-11 ની શાળાઓની ડેટા ઍંટ્રી કામગીરી . www.gunotsav.org પર અપલોડ કરવાનુ કૅમ પુરું કરવામાં આવ્યું ચે
-
GRADEWISE NO. OF TEACHERS District Name : 2401|| BRC Name : BHUJ|| Grade : A Sr. No Teacher Name ...
-
GRADEWISE NO. OF SCHOOLS District Name : KACHCHH|| DistCode : 2401|| Grade : E Sr. No School Code S...
शनिवार, 12 मार्च 2011
रविवार, 20 फ़रवरी 2011
सोमवार, 31 जनवरी 2011
26 જાન્યુઆરી 2011 પ્રજાસત્તાક દિન ની ઉજવણી
મિરઝપર અન જયનગર શાળા માં 26 જાન્યુઆરી 2011 પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી .
મિરઝાપર માં જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી અરવીંદભાઇ પીનદોરિયા ઍ ધ્વજ વન્દન્ કેરી ત્રીરંગો લહેરાવ્યો .
ઍમના સન્માના અન સહયોગ સાથે ભવ્ય સાંસ્કૃતીક કાર્યક્રમ શાળા ના બાળકો ઍ રજૂ કર્યો .
ભાગ લેનાર બાળકો ની ઈનામ આપવામાં આવ્યા.
મિરઝાપર સી.આર.સી. મા વાંચે ગુજરાત શ્રેષ્ઠ વાચક સ્પર્ધા વિજેતા.
મિરઝાપર સી.આર.સી. મા વાંચે ગુજરાત શ્રેષ્ઠ વાચક સ્પર્ધા યોજવામા આવી.
આ સ્પર્ધામાં
ધોરણ 5 મા
ધોરણ 6 મા
ધોરણ 7 મા
બાળકો વિજેતા બન્યા.
આ સ્પર્ધામાં
ધોરણ 5 મા
ધોરણ 6 મા
ધોરણ 7 મા
બાળકો વિજેતા બન્યા.
शनिवार, 1 जनवरी 2011
વાંચે ગુજરાત અંતર્ગત શ્રેષ્ઠ વાચક સ્પર્ધા
વાંચે ગુજરાત અંતર્ગત શ્રેષ્ઠ વાચક સ્પર્ધા
સી.આર.સી. મિરઝપર ની શળાઑના બાળકોની શ્રેષ્ઠ વાચક સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું.
કચ્છ જીલ્લા સમિતિના અધ્યક્ષ શ્રી રસાનિધીભાઈ અંતાણી , શ્રી કિશોરભાઇ ચૌહાણ વગેરે ઍ ઉપસ્થિત રહી બાળકોને જીવન મા વાચન નુ મહત્વ સમજાવ્યું. ભુજ-3 સી.આર.સી શ્રી કે.બી. ભાતી ઍ નિર્ણાયક તરીકે બાળકો સાથે પ્રશ્નોતારી અન મંતવ્યો જાણ્યા. આ પ્રસંગે વાંચે ગુજરાત નેયા સૂત્રોચ્ચાર સાથે રેલીનુ આયોજન કરવામાં આવ્યું .
શ્રી કે.બી.દાભી, શ્રી કે.ઍમ.સોની, શ્રી કે.જે. પેટેલ વગેરે ઍ સહયોગ આપેલ.
શ્રી ચંદુલાલ માકાસણા, શ્રી રશ્મીકાંત ઠક્કર વગેરે ઍ રેલીના આયોજન ની સફળ બનાવવા જહેમત ઉઠાવી.

शुक्रवार, 31 दिसंबर 2010
વાંચે ગુજરાત અંતર્ગત ગ્રંતયાત્રા.
વાંચે ગુજરાત અંતર્ગત ગ્રંતયાત્રા.
ભુજ તાલુકા શિક્ષક સમાજ અન બી.આર.સી. ભુજ આયોજીત વાંચે ગુજરાત અંતર્ગત ગ્રંતયાત્રા.
નુ આયોજન કરવામાં આવ્યું. ભુજ શહેરની પ્રાથમિક શાળાઓના બાળકોની રેલી ભુજ માં હમીરસર કિનારે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસેથી શરૂ કરવામાં આવેલ. રેલીની સ્ટાર્ટ કચ્છ જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી ત્રિકામ ભાઈ ચ્છંગા અન ભુજના નગરપાતિ શ્રી નરેન્દ્રભાઈ ઠક્કરે આપેલ. જીલ્લા શિક્ષાનાધિકારી શ્રી ઍ.કે. ચ્છાયા સાહેબ, વાંચે ગુજરાત કચ્છ જીલ્લા સમિતિના અધ્યક્ષ શ્રી રસાનિધીભાઈ અંતાણી અન સેક્રેટરિ શ્રી નરેન્દ્રા ગૉર, કચ્છ જીલ્લા શિક્ષક સમાજના પ્રમુખ શ્રી રશ્મિભાઈ ઠક્કર, મંત્રી શ્રી દીનેશભાઈ શાહ, બી.આર.સી. ભુજ શ્રી ભુપેશભાઈ ગોસ્વામી, ભુજ તાલુકા શિક્ષક સમાજના પ્રમુખ શ્રી વસંતભાઈ ગૉર, મંત્રી શ્રી જિતેન્દ્ર ઠક્કર, શ્રી ચંદુલાલ માકાસણા, શ્રી રશ્મીકાંત ઠક્કર વગેરે ઍ રેલીના આયોજન ની સફળ બનાવવા જહેમત ઉઠાવી.
સુત્રોચ્ચાર અન પપેટ સાથે જીલ્લા પંચાયત ના પ્રાંગણ
માં ગ્રંતયાત્રા. આવેલ ત્યારે જીલ્લા વિકાસ અધિકારી શ્રી રાજકુમાર બેનીવાલ સાહેબે
આયોજકોને અભિનંદન પાઠવેલ અન બાળકોના શિક્ષણ મા ગુણાતમક વિકાસ માટે હાકલ કરી.

સી.આર.સી. મિરઝપર ની ેક્સપોઝર વિજ઼િટ
સી.આર.સી. મિરઝપર ની ેક્સપોઝર વિજ઼િટ
જીલ્લા શિક્ષણ અન તાલીમ ભવન -ભુજ માં વિજ્ઞાન પ્રસાર અજ્યુસેટ નેટ્વર્ક ની સી.આર.સી. મિરઝપર ની ેક્સપોઝર વિજ઼િટ રાખવામાં આવી હતી. આ માટે તાલીમ ભવન માં વિજ્ઞાન પ્રસાર અજ્યુસેટ નેટ્વર્ક માટે સ્થાપિત ઍસ.આઇ.ટી. (સેતેલાઇટ ઈન્ટેરેક્ટિવ ટર્મિનલ) નેયા ટ્યૂ વી ઓડિયો-વીડિયો કોમ્યુનીકેશન ના ટ્રેનનેટ તેમજ વિજ્ઞાન ના કાર્યક્રમ વિષે માહિતી જાણવા મળી.
सोमवार, 13 दिसंबर 2010
નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રી ઍન. આર. ટોપરાણી જયનગર શાળા ની મુલાકાતે
નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રી ઍન. આર. ટોપરાણી સી.આર.સી. મિરજાપર ની
જયનગર શાળા ની મુલાકાતે આવેલ અને શાળા ની પ્રવૃતિઓ ની નોંધ લીધેલ.
જયનગર શાળા ની મુલાકાતે આવેલ અને શાળા ની પ્રવૃતિઓ ની નોંધ લીધેલ.
જયનગર શાળા ની મુલાકાતે આવેલ અને શાળા ની પ્રવૃતિઓ ની નોંધ લીધેલ.
જયનગર શાળા ની મુલાકાતે આવેલ અને શાળા ની પ્રવૃતિઓ ની નોંધ લીધેલ.
નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રી ઍન. આર. ટોપરાણી સી.આર.સી. મિરજાપર ની મુલાકાતે
નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રી ઍન. આર. ટોપરાણી સી.આર.સી. મિરજાપર ની મુલાકાતે આવેલ અને સી.આર.સી. ની પ્રવૃતિઓ ની નોંધ લીધેલ.
सदस्यता लें
संदेश (Atom)