लोकप्रिय पोस्ट

शुक्रवार, 20 जनवरी 2012

સર્વ શિક્ષા અભિયાન મિશન કચ્છ દ્વારા ભુજ માં બાલ પુસ્તક મેળો

સર્વ શિક્ષા અભિયાન મિશન કચ્છ દ્વારા તા.૧૭-૧૮ જાન્યુઆરી ૨૦૧૨ ના રોજ જ્યુબીલી ગ્રાઉન્ડ ભુજ માં બાલ પુસ્તક મેળા માં કચ્છ ની ૨૪૦ જેટલી તમામ સી.આર.સી. ની પુસ્તક પસંદગી સમિતિ ના ૧૧ સભ્યો (જેમાં ૬ બાળકો )દ્વારા પુસ્તક પસંદગી માટે વિશાલ કેમ્પસ માં પ્રદર્શન રાખવામાં આવેલ. બાળકો દ્વારા પસંદગી પામેલ પુસ્તકો સી.આર.સી. ની દરેક શાળાઓમાં પહોંચતા કરવા માટે નું આ આયોજન ખુબજ આનદ અને ઉત્સાહ પ્રેરક બની રહ્યું. કચ્છ ના છેવડા ના ગામડાઓના બાળકો ને  પુસ્તક પસંદગી માટે ભુજ આવવું અને હજારો પુસ્તકો માંથી મનગમતા પુસ્તકો પસંદ કરવા એ એક અનોખી ઘટના કહી શકાય. 





































कोई टिप्पणी नहीं: