लोकप्रिय पोस्ट

शनिवार, 11 सितंबर 2010

બી.આર.સી. કક્ષાનો વિજ્ઞાન ગણિત પ્રદર્શન

બી.આર.સી. કક્ષાનો વિજ્ઞાન ગણિત પ્રદર્શન દહીંસરા તા. ભુજ માં તા. 16-17 ઑગષ્ટ ના યોજાઈ ગયો . મિરઝાપર સી.આર.સી. ની શાળાઓ ઍ દરેક વિભાગ માં ભાગ લીધેલ.



વિભાગ-1 માં મિરઝાપર કન્યા શાળા (ફેરોમોન્સ પિંજર )


વિભાગ-2 માં સુખપર કુમાર શાળા-2 (હવા નુ દબાણ )


વિભાગ-3 માં સુખપર કન્યા શાળા-1 (ગાર્ડન હોમ )


વિભાગ-4 માં સુખપર કન્યા શાળા-2 (જ્વાલામુખી સામે રક્ષણ)


વિભાગ-5 માં જયનગર શાળા (ગાનીતિક પ્રક્રિયા)


વિભાગ ખુલ્લો સ્વર્ણીમ ગુજરાત (ગુજરાત ના પાકો)






કૃતિઓ ર્જુ કરવામાં આવી.

कोई टिप्पणी नहीं: