लोकप्रिय पोस्ट

रविवार, 26 सितंबर 2010

મીરઝાપર કુમાર શાળા માં વાંચે ગુજરાત અંતર્ગત વાંચન શિબિર

મીરઝાપર કુમાર શાળા માં વાંચે ગુજરાત અંતર્ગત વાંચન શિબિર નુ આયોજન કરવામાં આવ્યું . મીરઝાપર ની કુમાર શાળા, કન્યા શાળા ના કુલ 160 વિધ્યાર્થીઓ ઍ ભાગ લીધેલ . કો- ઑર્ડિનેટર નાનજી જાજાણી ઍ જીવન માં પુસ્તકો નું મહત્વ સમજાવી વાંચે ગુજરાત ના કાર્યક્રમો અન સ્પર્ધાઓ ની માહિતી આપી . આ પ્રસંગે વાંચે ગુજરાત કચ્છ સમિતિના સેક્રેટરી શ્રી નરેન્દ્રભાઈ ગૉર ઉપસ્થિત રહી વાંચે ગુજરાત અંતર્ગત ના કાર્યક્રમો અન સ્પર્ધાઓની અન ઈનામોની માહિતી આપી હતી .


શાળા ના મુખ્ય શિક્ષક પ્રફુલબેન મહેતા , કૃપબેન પરમાર , શોભનાબેન ચૌહાણ , નીલાબેન પેટેલ , ગીટાબેન ત્રવાડીવંદનાબેન ભટ્ટ, પ્રવિણાબેન મજેઠીયા, ઉપસ્થિત રહી વાંચન શિબિર ની સફળ બનાવી . બાળકો ઍ વાંચેલ પુસ્તકો વીસે પ્રાર્થના માં આપેલ પરિચય ની માહિતી આપી હતી. વિધ્યાર્થીઓને આપવામાં આવેલ પુસ્તકોનૂ 20 ગ્રુપ માં વાંચન કરવામાં આવ્યું .

कोई टिप्पणी नहीं: