लोकप्रिय पोस्ट

शुक्रवार, 10 सितंबर 2010

અજ્યુસેટ વિજ્ઞાન પ્રસારના કાર્યક્રમ નાવા સોફ્ટવેર ટ્રેઈનનેટ દ્વારા ઍસ.આઈ.ટી.. ભુજમા

ઈસરો (ઈન્ફીનિયમ ) વડોદરા દ્વારા તા.23 આગસ્ત 2010ના રોજ ઍસ.આઈ.ટી.. ભુજમા અજ્યુસેટ દ્વારા વિજ્ઞાન પ્રસાર નવી દિલ્હીના કાર્યક્રમ નાવા સોફ્ટવેર ટ્રેઈનનેટ દ્વારા વધુ સુવિધા સાથે જોઈ સાકાસે.આ સોફ્ટવેરમા ાઓડિયો -વીડિયો સાથે સમગ્ર દેશ મા આવેલા 54 કેન્દ્રો સાથે ભુજ ઍસ.આઈ.ટી.. જોડાઈ જ્શે .વિજ્ઞાન પ્રસારના કાર્યક્રમોનો કચ્છ ના વિધ્યાર્થીઑને લાભ મળસે. ઍસ.આઈ.ટી.. ભુજ સમગ્ર ગુજરાત મા ઍક માત્ર કેન્દ્ર છ.


જેનુ સંકલન NANJI JANJANI CRC CO-ORDINATOR MIRZAPAR

कोई टिप्पणी नहीं: