लोकप्रिय पोस्ट

गुरुवार, 14 जुलाई 2011

મીરઝાપર સી.આર.સી. ની પ્રજ્ઞા શાળાઓ માં શ્રી હરેશભાઈ ચૌધરી ની મુલાકાત

મીરઝાપર સી.આર.સી. ની પ્રજ્ઞા શાળાઓ માં શ્રી હરેશભાઈ ચૌધરી ની મુલાકાત 
મીરઝાપર સી.આર.સી. ની  મીરઝાપર કન્યા , સુખપર કન્યા -૧  અને  સુખપર કન્યા -૨ પ્રજ્ઞા શાળાઓ માં શ્રી હરેશભાઈ ચૌધરી એ તા.૩૦-૬-૨૦૧૧ ના  મુલાકાત લીધી હતી . ફેઝ -૧ માં ધોરણ -૧ -૨  ના પ્રજ્ઞા વર્ગ ની મુલાકાત લઇ શિક્ષકો અને બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા   અને  ધોરણ ૩-૪ ના શિક્ષકો ની તાલીમ અંગે માર્ગદર્શન આપ્યું હતું. બાળકો નું પરફોર્મન્સ , પોર્ત્ફોલીઓં અને શિક્ષકો ની કામગીરી ને બિરદાવી હતી. આ મુલાકાત માં કો-ઓર્ડીનેટર એન.જે. જાજાણી સાથે રહ્યા હતા 








कोई टिप्पणी नहीं: