लोकप्रिय पोस्ट

शुक्रवार, 1 जुलाई 2011

ભુજ શહેર ની પ્રાથમિક શાળાઓ માં પ્રવેશોત્સવ :૨૦૧૧ જયનગર પ્રાથમિક શાળા અને પીથોરાનગર શાળા

ભુજ શહેર ની પ્રાથમિક શાળાઓ માં પ્રવેશોત્સવ :૨૦૧૧






તા. ૨4-૬-૨૦૧૧ નાં મીરઝાપર ની જયનગર શાળા માં ભુજ નગરપતિ શ્રી શંકરભાઈ ઠક્કર , ભુજ નગરપાલિકા ના મુખ્ય અધિકારી શ્રી ચેતનભાઈ ડુડિયા સાથે જયનગર પ્રાથમિક શાળા અને પીથોરાનગર શાળા નો સંયુક્ત પ્રવેશોત્સવ. 

कोई टिप्पणी नहीं: