लोकप्रिय पोस्ट

गुरुवार, 14 जुलाई 2011

મીરઝાપર સી.આર.સી. ની શાળાઓ નાં એસ.એમ.સી. ના સભ્યો ની તાલીમ

મીરઝાપર સી.આર.સી. ની  શાળાઓ નાં એસ.એમ.સી. ના સભ્યો ની તાલીમ 

મીરઝાપર સી.આર.સી. ની  શાળાઓ નાં એસ.એમ.સી. ના સભ્યો ની તાલીમ તા.૧૩-૧૪ જુલાઈ ના મીરઝાપર માં રાખવા માં આવી હતી . આ તાલીમ માં જીલ્લા પંચાયત કારોબારી સમિતિ ના ચેરમેન શ્રી અરવિંદભાઈ પીન્ડોરિયા ગામના એસ.એમ.સી. માં ચૂંટાયેલા સભ્યો, મુખ્ય શિક્ષકો  વગેરે બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. તજજ્ઞો પ્રફુલાબેન મહેતા, કિર્તીભાઈ સોની, કિશોરભાઈ ડાભી, કૃતિબેન અંતાણી અને કો-ઓર્ડીનેટર નાનજીભાઈ જાજાણી  એ એસ.એમ.સી. ની મોડ્યુલ ના વિષય વસ્તુ ના મુદ્દાઓ રાઈટ ટુ એજ્યુકેશન ,એસ.એમ.સી. નાં કર્યો અને ફરજો વગેરે તમામ બાબતો ને વિસ્તાર પૂર્વક સમજાવી હતી. તમામ સભ્યો એ ચર્ચામાં ભાગ લઇ તાલીમ ને ખુબ જ રસપૂર્વક બનાવી હતી. 

























कोई टिप्पणी नहीं: