लोकप्रिय पोस्ट

गुरुवार, 14 जुलाई 2011

પ્રજ્ઞા શાળા ના શિક્ષકો ની તાલીમ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ માં

પ્રજ્ઞા શાળા ના શિક્ષકો ની તાલીમ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ માં તા. ૨૯-૩૦ જુન , ૧-૨ જુલાઈ ૨૦૧૧ ના યજ્વામાં આવી હતી. આ તાલીમ માં એસ.એસ.એ.એમ. ગાંધીનગર થી શ્રી હરેશભાઈ ચૌધરી સાહેબ તાલીમ વર્ગની મુલાકાત લીધી હતી અને શિક્ષકો ને માર્ગદર્શન આપ્યું હતું. તાલીમ માં તજજ્ઞ તરીકે શ્રી પરેશ ચૌહાણ , શ્રી અશોક પરમાર, શ્રી યોગેશ મહેતા , મમતાબેન ભટ્ટ વગેરે એ કામગીરી કરી હતી. શ્રી ભૂપેશભાઈ ગોસ્વામી એ આયોજન અને વ્યવસ્થા સાંભળી હતી જ્યારે ટીચર ટ્રેનીંગ કો-ઓર્ડીનેટર સોનલબેન દવે એ સમગ્ર તાલીમ નું સંકલન કાર્ય સાંભળ્યું હતું. 







कोई टिप्पणी नहीं: