लोकप्रिय पोस्ट

बुधवार, 19 सितंबर 2012

ALL INDIA RADIO 1071Khz NEAR RAJKOT) INAUGURATION ON 10th SEP. 2012


NANJI JANJANI AT ALL INDIA RADIO 1071Khz (LIYARA-JAMANAGAR NEAR RAJKOT) INAUGURATION ON 10th SEP. 2012






વિજ્ઞાન પ્રદર્શન માં વિભાગવાર પ્રથમ આવેલ શાળા 
મીરઝાપર સી આર સી 
વિભાગ -1 મીરઝાપર કુમાર શાળા 
વિભાગ -2 મીરઝાપર કન્યા શાળા 
વિભાગ -3 સુખપર કુમાર -1
વ્હીભાગ - 5 સુખપર કન્યા -2

જયનગર સી આર સી 

વિભાગ -1 ભીમરાવનગર  શાળા 
વિભાગ -2 જયનગર  શાળા 
વિભાગ -3 મુન્દ્રા રી દ શાળા 

CRC MIRZAPAR SCIENCE FAIR 2012 ORGANIZED AT BHIMRAONAGAR SCHOOL ON 25th AUGUAT 2012. 

મીરઝાપર અને જયનગર સી આર સી  કક્ષાના ગણિત - વિજ્ઞાન પ્રદર્શન નું સયુંકત આયોજન ભીમરાવ નગર શાળા નં 15 માં તાં 5-8-2012 ના રોજ કરવામાં આવ્યું .  કચ્છ જીલ્લા પંચાયત ના કારોબારી ચેરમેનશ્રી અરવિંદભાઈ પીન્ડોરીયા ના વરદ હસ્તે દીપ પ્રગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યું . પ્રદર્શન માં કુલ 15 શાળાની 32 કૃતિઓ રજુ કરવામાં આવી હતી . 50 થી વધુ બાળ વૈજ્ઞાનિકો એ વિજ્ઞાન પ્રોજેક્ટમાં પોતાના શિક્ષકોના માર્ગદર્શન થી રજૂઆત કરી હતી . 300 થી વધુ બાળકોએ આ પ્રદર્શન નિહાળેલ . સમાપન કાર્યક્રમ માં શ્રી નરેન્દ્રભાઈ ગોર અને શ્રી લાલજીભાઈ (સુખપર) એ હાજરી આપી ટ્રોફી , પ્રમાણપત્ર , અને ભેટ આપી બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા . ભીમરાવ નગર શાળા ના મુખ્ય શિક્ષિકા બહેન શ્રીમતિ હન્સાબા રાણા અને તેમના સ્ટાફના શિક્ષકોએ કાર્યક્રમ ને સફળ બનાવવા ખુબ જહેમત ઉઠાવી હતી .
શ્રી અરવિંદભાઈ પીન્ડોરીયા 
સ્વાગત કરતી ભીમરાવ નગર શાળાની બાલિકાઓ 
સ્વાગત કરતી ભીમરાવ નગર શાળાની બાલિકાઓ  
બાળકોને પ્રોત્સાહિત કરતા  શ્રી અરવિંદભાઈ પીન્ડોરીયા 
મીરઝાપર કુમાર શાળા 

સુખપર કુમાર શાળા 2

જયનગર શાળા 
ગણેશનગર શાળા 
સુખપર કુમાર શાળા-1
મીરઝાપર કન્યા શાળા 
સહજાનંદ નગર શાળા 

મોચીરાઈ શાળા 
મુન્દ્રા રીલોકેશન દ। શાળા 
મુન્દ્રા રી પૂર્વ શાળા 
જયનગર શાળા 
શુખપર કન્યા શાળા 2 



ભીમરાવ નગર શાળા 











गुरुवार, 16 अगस्त 2012

સહજાનંદ નગર શાળા 



તા. 15 જુન ના પ્રવેશોત્સવ માં મીરઝાપર, સહજાનંદ નગર, સુખપર, જદુરા અને જુમખા શાળા માં 






તા. 14 જુન ના હાજીપીર પ્રાથમિક શાળા માં પ્રવેશોત્સવ.
 ભાડા ના ચેરમેન શ્રી કિરીટભાઈ સોમપુરા એ 
કોમ્પ્યુટર લેબ નું ઉદ્ઘાટન કર્યું. 
બાળકોને શાળા કુમકુમ તિલક કરી શાળા પ્રવેશ આપ્યો.
 શૈક્ષણિક કીટ આપી 
અને શિષ્યવૃત્તિ નું વિતરણ કર્યું.









મીરઝાપર સી।આંર। સી। ની શાળાઓમાં પ્રવેશોત્સવ તા 15 જુન ના ભાડા ના ચેરમેન શ્રી કિરીટભાઈ સોમપુરા ના મુખ્ય મહેમાન ની ઉપસ્થિતિમાં યોજાશે.