ગુણોત્સવ 2010-11 ની શાળાઓની ડેટા ઍંટ્રી કામગીરી.
www.gunotsav.org
પર અપલોડ કરવાનુ કૅમ પુરું કરવામાં આવ્યું ચે
CRC Mirzapar is cluster of schools under SSAM programme in BHUJ BRC,Dist. KUTCH. CRC Mirzapar is near to BHUJ city at Jaynagar school.In this cluster 10 Government schools(1)MIRZAPAR BOY'S(2)MIRZAPAR GIRL'S(3)JAYNAGAR (4)SAHJANANDNAGAR(5)MOCHIRAI(6)PITHORANAGAR(7)SUKHPAR B-1,(8)SUKHPAR B-2,(9)SUKHPAR G-1,(10)SUKHPAR 2 and 3 Private schools (1)SUKHPAR GMDC(2)JAYKRUSHN ACADAMY (3)DIVYBHRAHMLOK Mr. Nanji Janjani is CRC Co-rodinator and Prafula Maheta is Convenor.
लोकप्रिय पोस्ट
-
ગુણોત્સવ ઉપચારત્મક વર્ગ ઈન્ટરનલ ટેસ્ટિંગ કાર્યક્રમ માં ગોરેવલી, હોડકો, કોટડા (દીનારા) , હારુણાવાનધ, સાર્ગુ-2, ભીરંડીયરા, રેધારવાંધ, ફોતડી, વ...
-
શિક્ષક દિન ની જયનગર શાળા માં તા.6-9-2010 ના રોજ ઉજવણી. કરવામાં આવી. શાળા ના વિધ્યાર્થીઓ ઍ ખૂબ ઉત્સાહ અન આનંદ સાથે શિક્ષણ કાર્ય કરી ની પ્રભાવ...
-
GRADEWISE NO. OF SCHOOLS District Name : KACHCHH|| DistCode : 2401|| Grade : C Sr. No...
-
સી આર સી મીરઝાપર ની શિક્ષક સજ્જતા તાલીમ માં ક્વીઝ દ્વારા શિક્ષકો ને તાલીમ આપવામાં આવી . 25 પ્રશ્નો ની આ પ્રવૃતિમાં દરેક પ્રશ્ન ના ચાર વિકલ્...
-
ગુણોત્સવ 2010-11 ની શાળાઓની ડેટા ઍંટ્રી કામગીરી . www.gunotsav.org પર અપલોડ કરવાનુ કૅમ પુરું કરવામાં આવ્યું ચે
-
HAPPY TEACHER'S DAY TO ALL TEACHERS ON 5TH SEP. 2010 BIRTHDAY OF INDIAN PRESIDENT DR. SARVAPALLI RADHAKRISHANAN
-
ગણિત શિક્ષણ માં નવીનીકરણ ગણિત શિક્ષણ માં નવીનીકરણ માં જસ્મીતાબેન માલવીએ શિક્ષકો ને કોયડા અને ગણિત ની નવી ટેકનીક અને સરળ રીતો શીખવી. ...
-
GRADEWISE NO. OF TEACHERS District Name : 2401|| BRC Name : BHUJ|| Grade : A Sr. No Teacher Name ...
-
GRADEWISE NO. OF SCHOOLS District Name : KACHCHH|| DistCode : 2401|| Grade : E Sr. No School Code S...
रविवार, 31 अक्टूबर 2010
સી.આર.સી.કો.ઑર્ડીનેટર કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપ (તાલીમ)મોડ્યૂલ
કચ્છ જીલ્લા ના સી.આર.સી.કો.ઑર્ડીનેટર ની જીલ્લા શિક્ષણ અન તાલીમ ભવન ભુજ માં તા.28-29-30 ઓક્ટોબર 2010ના કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપ (તાલીમ)રાખવામાં આવેલી. મોડ્યૂલ
કચ્છ જીલ્લા ના સી.આર.સી.કો.ઑર્ડીનેટર કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપ
કચ્છ જીલ્લા ના સી.આર.સી.કો.ઑર્ડીનેટર ની જીલ્લા શિક્ષણ અન તાલીમ ભવન ભુજ માં તા.28-29-30 ઓક્ટોબર 2010ના કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપ (તાલીમ)રાખવામાં આવેલી.વર્ગ સંચાલક શ્રીમતી જ્યોતી બેન સોરઠી યા ઍ કાર્ય સાંભળેલું . શ્રી સંજયભાઇ ઠાકર ,શ્રી આઇ.ઍમ.લોખંડવાલા,શ્રી પીયુષભાઈ પેટેલ , શ્રી પ્રવિભાઈ સુથાર ,શ્રી ગૌતમ કે. ચૌધરી, શ્રી ભદરેષ ઍસ.પેટેલ વગેરે ઍ વર્કશોપ ના આયોજન અન વ્યવસ્થા માટે જહેમત ઉઠાવેલી.
બી.આર.સી. કો.ઑર્ડીનેટર શ્રી કાશ્યપ જોશી ,શ્રી નરેશ પરમાર ,તેમજ સી.આર.સી. કો.ઑર્ડીનેટર નાનજી જાજાની , હરિલાલ પેટેલ, ધર્મેન્દરસિંહ જાડેજા ,ઉષ્મા મુન્શી , કમલેશ મોટા , નરેન્દ્ર અદેપાળ,ગોવિંદ તિવારી, લાલજી વિગોરા,દિલીપ ભાલગામા, પ્રેકૉશ પેટેલ,કાન્તિભાઈ રોજ વગેરે ઍ મોડ્યૂલ લેખન અન તજજ્ઞ તરીકે કામગીરી કેરી .આ તાલીમ માં સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની ફરજો, સી.આર.સી. ની વાર્ષિક પ્રવૃતિઓ ,દફતરી અનર હિસાબી કામગીરી,તાલીમ માં સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની ભૂમિકા, રિસીવીંગ સેન્ટર ની જાળ્વણી ,ઇંટરનેટ નો ઉપયોગ અન માહિતી ની આપલે ,સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની કામગીરી નું મુલ્યાંકન, ઍન.સી.ઍફ-2005,શાળા મુલ્યાંકન અન ગ્રેદેશન સિસ્ટમ ,અદેપટ્સ- બાળા યોજના માં સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની ભૂમિકા, મૈગ્રેશાન કાર્ડ,પ્રજ્ઞા (ઍ.બી.ઍલ.) ,વાંચે ગુજરાત અંતર્ગત સી.આર.સી. કો.ઑર્ડીનેટર ની ભૂમિકા, ગુણોત્સવ-2010-11,ક્રીયાતમક સંશોધન વગેરે વિષયો પર માર્ગદર્શન આપવાં આવ્યું.

मंगलवार, 19 अक्टूबर 2010
commonwelth games delhi hocky match
ता. ११-१०-२०१० के दिन मेजर ध्यानचंद नॅशनल होकी स्टेडियम में सम को ५-३० बजे सें महिला होकी का न्युज़िलेंद और साऊथ आफ्रिका का मेच और साम ८-०० बजे सें स्कॉट्लैंड और वेल्स का मेच देखा |
NANJI JANJANI AT COMMONWELTH GAMES IN DELHI
कोमनवेल्थ गेम्स नई दिल्ही २०१० में ता. १०-१०-२०१० के दिन जवाहरलाल नेहरु स्टेडियम में एथलेटिक्स १०० मी. महिला दौड़ , १०० मी. बाधा महिला दौड़ , ४०० मी. पुरुषों की दौड़ , ऊँची कूद , लम्बी कूद , डिस्क थ्रो , के फ़ाइनल इवेंट देखि गयी |
प्रज्ञा पुस्तक समीक्षा -गांधीनगर
ता. ८-१०-२०१० के दिन गुजरात में जिन स्कूलों में प्रज्ञा कार्यक्रम चल रहा है , उन स्कूलों के सिलेक्टेड शिक्षक , सी.आर.सी. को.ओ. की प्रज्ञा पुस्तक समीक्षा का वर्कशॉप एस.एस.ऐ. गांधीनगर में श्री दिनेशभाई देसाई के मार्गदर्शन में रखा गया | इस वर्कशॉप में वर्तमान प्रज्ञा कक्षा १-२ के पुस्तकों में क्षतियों को सुधार गया |
बुधवार, 6 अक्टूबर 2010
3-14 OCTOBER2010
Opening ceremony 3 Jawaharlal Nehru Stadium
Aquatics 4-13 SPM Swimming Pool Complex
Archery 4-10 Yamuna Sports Complex
Athletics 6-12-14 Jawaharlal Nehru Stadium & India Gate
Badminton 4-12-14 Siri Fort Sports Complex
Boxing 5-11 Talkatora Stadium
Cycling 5-8-10-13 I. G. Indoor Stadium Complex, India Gate
Gymnastics 4-8, 12-14 I. G. Indoor Stadium Complex
Hockey 4-14 Maj. Dhyan Chand National Stadium
Lawn bowls 4-13 Jawaharlal Nehru Stadium
Netball 1-12-14 Thyagaraj Sports Complex
Rugby sevens 11-12 Delhi University
Shooting 5-13 Dr. Karni Singh Shooting Range
Squash 4-13 Siri Fort Sports Complex
Table tennis 4-14 Yamuna Sports Complex
Tennis 4-10 R.K. Khanna Tennis Complex
Weightlifting 4-12 Jawaharlal Nehru Stadium
Wrestling 5-10 I. G. Indoor Stadium Complex
Closing ceremony 14 Jawaharlal Nehru Stadium

COMMONWEALTH GAMES VENUE
The 17 sports to feature in the XIX Commonwealth Games 2010 Delhi will be held at six venue clusters and five stand alone venues in Delhi. Ceremonies, Athletics, Lawn Bowls and Weightlifting will be held at Cluster I: Jawaharlal Nehru Sports Complex; Cycling, Gymnastics and Wrestling at Cluster II: Indira Gandhi Sports Complex; Archery (Qualification Rounds) and Table Tennis at Cluster III: Yamuna Sports Complex; Badminton and Squash at Cluster IV: Siri Fort Sports Complex; Hockey and Archery Finals (India Gate) at Cluster V: MDC National Stadium Complex; and Swimming and Boxing at Cluster VI: Talkatora Garden Complex.
Twenty-six new training venues are being constructed for the Delhi 2010 for different sports. Work has been initiated on all the training venues and is progressing satisfactorily. Apart from this, 16 training venues are being upgraded and will be ready on schedule.
These are the following venues:

मंगलवार, 5 अक्टूबर 2010
शनिवार, 2 अक्टूबर 2010
Salute to the father of the Nation.
Today 2nd october 2010, 121st birthday anniversary of Mahatma Gandhi. We proudly salute to the father of the Nation.
सदस्यता लें
संदेश (Atom)