लोकप्रिय पोस्ट

मंगलवार, 1 मई 2012

ગણિત શિક્ષણ માં નવીનીકરણ


ગણિત શિક્ષણ માં નવીનીકરણ
ગણિત શિક્ષણ માં નવીનીકરણ માં જસ્મીતાબેન માલવીએ શિક્ષકો ને કોયડા અને ગણિત ની નવી ટેકનીક અને સરળ રીતો શીખવી.




ભાષા શિક્ષણ અંગે શ્રી યોગેન્દ્રભાઈ વ્યાસ નું પ્રેંરક ઉદબોધન

ભાષા શિક્ષણ અંગે શ્રી યોગેન્દ્રભાઈ વ્યાસ નું પ્રેંરક ઉદબોધન 


સ્ટેટ જેન્ડર ઓ. આઈ. સી. દર્શનાબેન સુથાર ની શિક્ષક તાલીમ મુલાકાત


સ્ટેટ જેન્ડર ઓ. આઈ. સી. દર્શનાબેન સુથાર ની શિક્ષક તાલીમ મુલાકાત 
મીરઝાપર અને જયનગર સી.આર.સી. ની સર્વ શિક્ષા અભિયાન ના સ્ટેટ જેન્ડર ઓ. આઈ. સી.  દર્શનાબેન સુથાર ની આજ રોજ તા.૧-૫-૨૦૧૨ ના  શિક્ષક તાલીમ મુલાકાત લીધી હતી. તેમણે રાજ્યકક્ષાએ થી તાલીમ આયોજન ઓન એર અંગે શિક્ષકોના મંતવ્ય જાણ્યા હતા . શિક્ષકો ની સજ્જતા અંગે પ્રેરક ઉદબોધન અને માર્ગદર્શન આપ્યું હતું. એમના પ્રેરક ઉદબોધન અને માર્ગદર્શન થી શિક્ષકો ખુબ જ પ્રભાવિત થયા હતા. શિક્ષકો ના પ્રશ્નોના ખુબજ ઊંડાણ પૂર્વકના જવાબ દર્શનાબેને આપ્યા હતા .
આ મુલાકાત માં જીલ્લા ટીચર ટ્રેનીગ કો-ઓર્ડીનેટર સોનલબેન દવે , જીલ્લા જેન્ડર કો-ઓર્ડીનેટર તરુલતાબેન ગામીત અને બી.આર.સી. કો-ઓર્ડીનેટર ભૂપેશભાઈ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.