लोकप्रिय पोस्ट

बुधवार, 21 दिसंबर 2011

એલ.ઈ.પી. અંતર્ગત વાચનપર્વ અને વિજ્ઞાન - ગણિત મંડળ ની પ્રવૃતિઓ અને કાર્યક્રમ ઉજવણી આયોજન

 એલ.ઈ.પી. અંતર્ગત કાર્યક્રમ ઉજવણી આયોજન  શાળા કક્ષાએ વાચનપર્વ અને વિજ્ઞાન - ગણિત મંડળ ની પ્રવૃતિઓ અને કાર્યક્રમ કરવા એલ.ઈ.પી. (લર્નિંગ એન્હાંસમેન્ટ પ્રોગ્રામ)  અંતર્ગત કાર્યક્રમ ઉજવણી આયોજન  આ સાથે આપવામાં આવેલ છે. 









સદભાવના ઉપવાસ કાર્યક્રમ ભચાઉ માં પપેટ શો


સદભાવના ઉપવાસ કાર્યક્રમ ભચાઉ માં પપેટ શો

સદભાવના ઉપવાસ કાર્યક્રમ ભચાઉ  માં પપેટ શો 
ગુજરાત ના મુખ્યમંત્રી માન, શ્રી નરેન્દ્ર મોદી ના સદભાવના ઉપવાસ કાર્યક્રમ માં પપેટ શો રજુ કરવાનો અવસર મળ્યો . તા. ૧૮-૧૯ નવેમ્બર ૨૦૧૧ ના બે દિવસ સુધી સરકારશ્રી ની શિક્ષણ ની યોજનાઓ પ્રવેશોત્સવ, કન્યા કેળવણી , વિદ્યાદીપ , મફત પાઠ્યપુસ્તક યોજના , શિષ્યવૃત્તિ-ગણવેશ યોજના , પ્રજ્ઞા, શાળા આરોગ્ય તપાસણી, બાળ આરોગ્ય વગેરે વિષયો પર આધારિત પપેટ શો રજુ કરવામાં આવેલ. તા. ૧૮-૧૧-૨૦૧૧ ના સવારે ૯.૦૦ કલાકે માન. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આ પપેટ શો નિહાળવા પધારેલ. સમગ્ર દિવસ દરમિયાન હજારો લોકો વિશેષકર નાના બાળકો એ પપેટ નિહાળવા ખુબ જ રૂચી દર્શાવી

મીરઝાપર સી.આર.સી. ની શાળાઓ માં ગુણોત્સવ -૨૦૧૧



મીરઝાપર સી.આર.સી. ની શાળાઓ માં ગુણોત્સવ -૨૦૧૧ 
માં જીલ્લા કક્ષાના અધિકારી શ્રીમતી રક્ષાબેન ઉપાધ્યાય (લેકચરર, ડાયેટ ભુજ ) એ મુલાકાત લીધી હતી. આ કાર્ય માં લાયઝન તરીકે સી.આર.સી. કો-ઓર્ડીનેટર એન.જે. જાજાણી ફરજ બજાવી. તા.૨૪-૧૧-૨૦૧૧ ના મોચીરાઈ પ્રાથમિક શાળા, તા.૨૫-૧૧-૨૦૧૧ ના વાણીયાવાડ કુમાર શાળા-ભુજ , તા.૨૬-૧૧-૨૦૧૧ નાં સુખપર કન્યા શાળા-૨ માં ગુણોત્સવ -૨૦૧૧  અંતર્ગત ધોરણ 3 થી ૮ માં શૈક્ષણિક મુક્યાંકન કરવામાં આવ્યું. 
દરેક શાળા માં સાંજે ૪ થી ૫ વાલી અને એસ.એમ.સી. નાં સભ્યો સાથેની બેઠક માં બાળકો દ્વારા આરોગ્યલક્ષી નાટક અને સંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવેલ. શાળાની વિશિષ્ટ કામગીરી માટે દરેક શાળા નાં આચાર્યશ્રી મોચીરાઈ પ્રાથમિક શાળા નાં શ્રી આર.એન. પરમાર,  વાણીયાવાડ કુમાર શાળા-ભુજ ના શ્રી હર્ષદરાય દવે, સુખપર કન્યા શાળા-૨ ના શ્રી કિર્તીભાઈ સોની  અને સાથી શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા. શાળા માં જરૂરી સુધારા અને શૈક્ષણિક ગુણવત્તા ઉંચી લાવવા માર્ગદર્શન આપવામાં આવેલ.

रविवार, 18 दिसंबर 2011

સી.આર.સી. મીરઝાપર રમતોત્સવ -૨૦૧૧ હિલ ગાર્ડન માં યોજાઈ ગયો.

સી.આર.સી. મીરઝાપર રમતોત્સવ -૨૦૧૧ હિલ ગાર્ડન માં યોજાઈ ગયો.
૧૦ શાળાઓ ના કુલ ૧૬૫ બળ રમત વીરો અને શિક્ષકો એ આ રમતોત્સવ માં ભાગ લીધો હતો. 
રમત મુજબ વિજેતાઓ ના નામ નીચે મુજબ છે. 
BOY'S EVENT
 NO.
 GAME
NAME OF VINNER 
 SCHOOL
 1
100 MTRS. RUN 


 2
GOLA FENK 


 3
LONG JUMP 


 4
YOGA 


 5
KABBADI 


 6
KHO-KHO 


GIRL'S EVENT
 NO.
 GAME
NAME OF VINNER 
 SCHOOL
 1
100 MTRS. RUN 


 2
GOLA FENK 


 3
LONG JUMP 


 4
YOGA 


 5
KABBADI 


 6
KHO-KHO 


TEACHER'S  EVENT (GENTS)
 NO.
 GAME
NAME OF VINNER 
 SCHOOL
 1
100 MTRS. RUN 


 2
GOLA FENK 


 3
LONG JUMP 


 4
YOGA 


TEACHER'S  EVENT (LADIES)
 NO.
 GAME
NAME OF VINNER 
 SCHOOL
 1
100 MTRS. RUN 


 2
GOLA FENK 


 3
CHAKR FENK 


 4
YOGA 


મીરઝાપર સી.આર.સી. ની શાળા ઓ માં પ્રજ્ઞા અભિગમ શિક્ષણ વ્યવસ્થા .

મીરઝાપર સી.આર.સી. ની શાળા ઓ માં પ્રજ્ઞા અભિગમ શિક્ષણ વ્યવસ્થા .
વર્ષ ૨૦૧૦-૧૧ માં પ્રથમ વર્ષ માં ધોરણ ૧-૨ માં પ્રજ્ઞા અભિગમ શિક્ષણ વ્યવસ્થા થી શિક્ષણ આપવામાં આવેલ. વર્ષ ૨૦૧૧-૧૨ થી ધોરણ ૩-૪ માં પણ પ્રજ્ઞા અભિગમ શિક્ષણ વ્યવસ્થા થી જોડવા માં આવેલ છે.
આ શાળાઓ માં કામ કરતા શિક્ષકો ની માહિતી નીચે મુજબ છે.
 NO
 NAME OF SCHOOL
STD 1--2 GUJARATI, PARYAVARN GROUP-1 TEACHER 
 STD 1-2    GANIT, RAINBOW GROUP-2 TEACHER 
 STD 3--4 GUJARATI, PARYAVARN GROUP-1 TEACHER 
 STD 3-4  GANIT, RAINBOW  GROUP-2 TEACHER 
MIRZAPAR GIRL'S SCHOOL 
S.D. JETHI 
P.K. SONI 
K.M. ZALA 
D.S. GOR 
 2
SUKHAPAR GIRL'S SCHOOL-1 
C.J. THAKKAR 
A.A. KHATRI 
J.L. CHAUHAN 
V.V ZOLAPARA 
 3
SUKHAPAR GIRL'S SCHOOL-2 
J.B. THAKKAR 
J.S. SOLANKI 
D.B. DAIYA 
 P.R. RAJDEV

મીરઝાપર સી.આર.સી. ની શિક્ષક તાલીમ માં પપેટ શો તાલીમ આપવામાં આવી

મીરઝાપર સી.આર.સી. ની શિક્ષક તાલીમ માં પપેટ શો કરવાની અને પપેટ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. શિક્ષકો ને પપેટ બનાવવા મતિરિઅલ આપવામાં આવેલ અને ગ્લોવ્ઝ પપેટ બનાવતા શીખવવામાં આવેલ. શિક્ષકો એ ઉત્સાહભેર ભાગ લઇ ખુબ સુંદર  મજાના પપેટ બનાવેલ અને પાઠ્યક્રમ આધારિત પપેટ શો રજુ કરવામાં આવેલ.

મીરઝાપર સી.આર.સી. નો ગણિત વિજ્ઞાન પ્રદર્શન પીથોરાનગર પ્રાથમિક શાળા

મીરઝાપર સી.આર.સી. નો ગણિત વિજ્ઞાન પ્રદર્શન પીથોરાનગર પ્રાથમિક શાળા માં તા. ૫-૮-૨૦૧૧ ના યોજાઈ ગયો . સી.આર.સી. ની ૧૦ શાળા ની કુલ ૪૨ કૃતિ રજુ કરવામાં આવી હતી. બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકો ને ટ્રોફી અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા . આ પ્રસંગે કચ્છ જીલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ નાં પ્રમુખ શ્રી રશ્મીકાંત પંડ્યા અને શ્રી પ્રગ્નેશભાઈ છાયા નું બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન નું આયોજન અને વ્યવસ્થા  પીથોરાનગર પ્રાથમિક શાળા નાં આચાર્ય શ્રી ચંદુલાલ માકાસના અને શ્રીમતી આર.જી. ગોસ્વામી એ કરી હતી.
બી.આર.સી. કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન  માં ભાગ લેનાર શાળાઓ ની નીચે મુજબ ની કૃતિઓ પસંદગી પામી છે.
વિભાગ                                શાળા 
૧                         સુખપર કન્યા શાળા-૧ 
૨                         સુખપર કુમાર શાળા-૨ 
૩                         મીરઝાપર કુમાર શાળા
૪                        સહજાનંદ નગર શાળા 
૫                       પીથોરાનગર શાળા 
૬                        મીરઝાપર કન્યા શાળા