लोकप्रिय पोस्ट

सोमवार, 31 जनवरी 2011

26 જાન્યુઆરી 2011 પ્રજાસત્તાક દિન ની ઉજવણી



મિરઝપર અન જયનગર શાળા માં  26 જાન્યુઆરી 2011 પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી .
મિરઝાપર માં જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી અરવીંદભાઇ પીનદોરિયા  ધ્વજ વન્દન્ કેરી ત્રીરંગો લહેરાવ્યો .
ઍમના સન્માના  અન સહયોગ સાથે ભવ્ય સાંસ્કૃતીક કાર્યક્રમ શાળા ના બાળકો  રજૂ કર્યો .
ભાગ લેનાર બાળકો ની ઈનામ આપવામાં આવ્યા.

મિરઝાપર સી.આર.સી. મા વાંચે ગુજરાત ક્વીઝ

મિરઝાપર સી.આર.સી. મા વાંચે ગુજરાત  ક્વીઝ સ્પર્ધા યોજવામા આવી.




 સ્પર્ધામાં
કુમાર
કન્યા
બાળકો વિજેતા બન્યા.

મિરઝાપર સી.આર.સી. મા વાંચે ગુજરાત શ્રેષ્ઠ વાચક સ્પર્ધા વિજેતા.

મિરઝાપર સી.આર.સી. મા વાંચે ગુજરાત શ્રેષ્ઠ વાચક સ્પર્ધા યોજવામા આવી.
 સ્પર્ધામાં
ધોરણ 5 મા 
ધોરણ 6 મા 
ધોરણ 7 મા 
બાળકો વિજેતા બન્યા.

જયનગર શાળા માં તા.13-1-2011 ના પતંગ ઉત્સવ ની ભવ્ય ઉજવણી





મિરઝાપર સી.આર.સીની જયનગર શાળા માં તા.13-1-2011 ના પતંગ ઉત્સવ ની ભવ્ય ઉજવણી કરવામા આવી. 125 થી વધુ બાળકો ની પતંગ અન દોરા આપવામા આવ્યા અન બાળકો  ખૂબ જે અનાદ અન ઉત્સાહ થી પતંગ છગાવ્યા . ઍમા વળી ચ્છોકરીઓ  તો ખૂબ જે પતંગ છગાવ્યા. કાર્યક્રમંના અંતે બધાને ટાલ ના લાડુ આપવામા આવ્યા .

शनिवार, 1 जनवरी 2011

વાંચે ગુજરાત અંતર્ગત શ્રેષ્ઠ વાચક સ્પર્ધા

વાંચે ગુજરાત અંતર્ગત શ્રેષ્ઠ વાચક સ્પર્ધા


સી.આર.સી. મિરઝપર ની શળાઑના બાળકોની શ્રેષ્ઠ વાચક સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું.
કચ્છ જીલ્લા સમિતિના અધ્યક્ષ શ્રી રસાનિધીભાઈ અંતાણી , શ્રી કિશોરભાઇ ચૌહાણ વગેરે ઍ ઉપસ્થિત રહી બાળકોને જીવન મા વાચન નુ મહત્વ સમજાવ્યું. ભુજ-3 સી.આર.સી શ્રી કે.બી. ભાતી ઍ નિર્ણાયક તરીકે બાળકો સાથે પ્રશ્નોતારી અન મંતવ્યો જાણ્યા. આ પ્રસંગે વાંચે ગુજરાત નેયા સૂત્રોચ્ચાર સાથે રેલીનુ આયોજન કરવામાં આવ્યું .
શ્રી કે.બી.દાભી, શ્રી કે.ઍમ.સોની, શ્રી કે.જે. પેટેલ વગેરે ઍ સહયોગ આપેલ.
શ્રી ચંદુલાલ માકાસણા, શ્રી રશ્મીકાંત ઠક્કર વગેરે ઍ રેલીના આયોજન ની સફળ બનાવવા જહેમત ઉઠાવી.