समाचार और सामयिक वार्ता
सोमवार : विज्ञान जगत
मंगलवार : जापान दर्पण
बुधवार : सवालों में जापान , कहानियों का पिटारा, सतरंगी जापानी
बृहस्पतिवार : जापान दर्पण
शुक्रवार : जापान दर्पण , सतरंगी जापानी
शनिवार : रंग-तरंग
रविवार : चेरी के देश से
सबरस
CRC Mirzapar is cluster of schools under SSAM programme in BHUJ BRC,Dist. KUTCH. CRC Mirzapar is near to BHUJ city at Jaynagar school.In this cluster 10 Government schools(1)MIRZAPAR BOY'S(2)MIRZAPAR GIRL'S(3)JAYNAGAR (4)SAHJANANDNAGAR(5)MOCHIRAI(6)PITHORANAGAR(7)SUKHPAR B-1,(8)SUKHPAR B-2,(9)SUKHPAR G-1,(10)SUKHPAR 2 and 3 Private schools (1)SUKHPAR GMDC(2)JAYKRUSHN ACADAMY (3)DIVYBHRAHMLOK Mr. Nanji Janjani is CRC Co-rodinator and Prafula Maheta is Convenor.
लोकप्रिय पोस्ट
-
ગુણોત્સવ ઉપચારત્મક વર્ગ ઈન્ટરનલ ટેસ્ટિંગ કાર્યક્રમ માં ગોરેવલી, હોડકો, કોટડા (દીનારા) , હારુણાવાનધ, સાર્ગુ-2, ભીરંડીયરા, રેધારવાંધ, ફોતડી, વ...
-
શિક્ષક દિન ની જયનગર શાળા માં તા.6-9-2010 ના રોજ ઉજવણી. કરવામાં આવી. શાળા ના વિધ્યાર્થીઓ ઍ ખૂબ ઉત્સાહ અન આનંદ સાથે શિક્ષણ કાર્ય કરી ની પ્રભાવ...
-
GRADEWISE NO. OF SCHOOLS District Name : KACHCHH|| DistCode : 2401|| Grade : C Sr. No...
-
સી આર સી મીરઝાપર ની શિક્ષક સજ્જતા તાલીમ માં ક્વીઝ દ્વારા શિક્ષકો ને તાલીમ આપવામાં આવી . 25 પ્રશ્નો ની આ પ્રવૃતિમાં દરેક પ્રશ્ન ના ચાર વિકલ્...
-
ગુણોત્સવ 2010-11 ની શાળાઓની ડેટા ઍંટ્રી કામગીરી . www.gunotsav.org પર અપલોડ કરવાનુ કૅમ પુરું કરવામાં આવ્યું ચે
-
HAPPY TEACHER'S DAY TO ALL TEACHERS ON 5TH SEP. 2010 BIRTHDAY OF INDIAN PRESIDENT DR. SARVAPALLI RADHAKRISHANAN
-
ગણિત શિક્ષણ માં નવીનીકરણ ગણિત શિક્ષણ માં નવીનીકરણ માં જસ્મીતાબેન માલવીએ શિક્ષકો ને કોયડા અને ગણિત ની નવી ટેકનીક અને સરળ રીતો શીખવી. ...
-
GRADEWISE NO. OF TEACHERS District Name : 2401|| BRC Name : BHUJ|| Grade : A Sr. No Teacher Name ...
-
GRADEWISE NO. OF SCHOOLS District Name : KACHCHH|| DistCode : 2401|| Grade : E Sr. No School Code S...
शनिवार, 27 मार्च 2010
આંતરરાષ્ટ્રીય હિન્દી કાર્યક્રમોનું પ્રસારણ કરતા રેડિયો સ્ટેશન
(1) વૉઇસ ઓફ રસિયા સાંજે 6.30-7.30 અન 8.30-9.30
(2) રેડિયો ડોઈતશસે વેલે જર્મની સવારે 7.00-7.30 અન સાંજે 8.30-9.00
(3) રેડિયો ચાઇના ઇન્ટરનેશનલ સાંજે 6.30-7.30 અન 8.30-9.30
(4) રેડિયો જાપાન ઍન.ઍચ.કે. સાંજે 7.15-8.00
(5) રેડિયો તેહરાન ઈરાન સાંજે 8.00-9.00
छूमंतर होने का तरीका
मिस्टर इंडिया लाल चश्मा पहनते ही ग़ायब हो जाते थे तो हैरी पॉटर के पास इनविज़िबिलिटी क्लॉक था. अगर आपको भी कोई खुफिया रहस्य का पता लगाना हो और दुश्मन से लड़ने के लिए छूमंतर होने का तरीका खोज रहे हैं, तो बस 10 साल के इंतज़ार के बाद आपकी ख्वाहिश पूरी हो सकती है.
जर्मनी के कार्ल्सरूहे तकनीकी विश्वविद्यालय और इंपीरियल कॉलेज ऑफ लंदन के कुछ वैज्ञानिकों ने मिल कर फ़ोटोनिक क्रिस्टलों से एक लबादा तैयार किया है, जो उसे पहनने वाले को अदृश्य बना Bildunterschrift: Großansicht des Bildes mit der Bildunterschrift: सकता है. फोटोनिक क्रिस्टल ऐसे पदार्थ होते हैं जो अपने पर पड़ने वाले रोशनी के इलेक्ट्रॉन की दिशा बदल देते हैं. अगर इस प्रवृत्ति को विकसित किया जाए तो ऐसे पदार्थ बनाए जा सकते हैं, जो रोशनी के कणों को पूरी तरह मोड़ सकते हैं. मतलब, रोशनी न पड़ने से यह पदार्थ अदृश्य हो जाता है.

ઍ.ઍલ.ઍસ. ના બાળકો નું રમતોતસવ.
ઍ.ઍલ.ઍસ. ના બાળકો નું રમતોતસવ જયનગર શાળા માં યોજાઈ ગયેલ. જેમાં જયનગર ભરવાડ્વાસ, ગણેશ્નગર-ભુજ અન પીઠોરાનગર ના 100 થી વધુ બાળ્કો ઍ ભાગ લીધેલ. આ રમતોત્સવ માં ડૉડ , લીંબુ ચમચી, દોરીકૂદ, કોતડાદોડ , દેડકાડોડ, અકે મિનિટ્માન ફુગ્ગા ફોડી તોડવા વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રમતોત્સવ માં બી.આર.સી. કો-ઓરદીનેટર શ્રી ભુપેશભાઈ ગોશ્વામિ અન જયનગર શાળા નેયા આચાર્ય શ્રી રશ્મિભાઈ ઠક્કર ઉપસ્થિત રહેલ.
વિજેતા બાળકો ની ઈનામ આપવામાં આવેલ.
આ રમતોત્સવ માં બી.આર.સી. કો-ઓરદીનેટર શ્રી ભુપેશભાઈ ગોશ્વામિ અન જયનગર શાળા નેયા આચાર્ય શ્રી રશ્મિભાઈ ઠક્કર ઉપસ્થિત રહેલ.
વિજેતા બાળકો ની ઈનામ આપવામાં આવેલ.
રીમીડિયાળ વર્ગોનૂ ઈન્ટરનલ ટેસ્ટીંગ
રીમીડિયાળ વર્ગોનૂ ઈન્ટરનલ ટેસ્ટીંગ તા.22 માર્ચ થી તા.30 માર્ચ સુધી સી.આર.સી. કો-ઑર્દીર્નેટર દ્વારા કરવામાં આવશે.
તા.2 અપ્રિલ ના દરેક શાળા ની માહિતી સી.આર.સી. કક્ષાે લેવામાં આવશે.
તા.3 અપ્રિલ ના દરેક સી.આર.સી. નુ અકતરીકરણ બી.આર.સી. કક્ષે થશે.
તા. 4 અપ્રિલ ના બી.આર.સી. નુ અકરટિકરણ જીલ્લા કક્ષા થશે.
તા.2 અપ્રિલ ના દરેક શાળા ની માહિતી સી.આર.સી. કક્ષાે લેવામાં આવશે.
તા.3 અપ્રિલ ના દરેક સી.આર.સી. નુ અકતરીકરણ બી.આર.સી. કક્ષે થશે.
તા. 4 અપ્રિલ ના બી.આર.સી. નુ અકરટિકરણ જીલ્લા કક્ષા થશે.
મિરઝાપર સી.આર.સી. ના સી.આર.જી.
(1) શિક્ષકો નુ હકારાત્મક વલણ- શ્રીમતી ભારતીબેન ચૌહાણ, શ્રીમતી વંદનાબેન ભટ્ટ
(2) અસરકારક વર્ગ વ્યવહાર-શ્રી દીપેશકુમાર નાકર, શ્રી દિનેષકુમાર વાણીયા
(3) સ્વર્ણીમ ગુજરાત અન રાઇટ ટૂ અજ્યુકેશન-શ્રી જ્યેશભાઈ ગૉર
(4) વાચન-ગણન-લેખન પધ્ધતિઓ અન પ્રયૂક્તીઓ-શ્રીમતી ઉશાબેન રાવળ, શ્રી જયશુખભાઈ ઠક્કર

સી.આર.સી. કક્ષાની શિક્ષકોની તાલીમ
સી.આર.સી. કક્ષાની શિક્ષકોની તાલીમ તા.15 અપ્રિલ 2010 થી તા.28 અપ્રિલ 2010 સુધી યોજાશે.
मंगलवार, 16 मार्च 2010
remidial class progress
REMIDIAL CLASS PROGRESS ON 27 FEB.2010
MIRZAPAR BOY'S: 1-1-2010 27-2-2010
D C B D C B B+ M
READING : 20 26 25 1 21 47 4
WRITING: 50 23 14 3 33 43 2
COUNTING : 39 19 6 12 19 23 4 2
MIRZAPAR BOY'S: 1-1-2010 27-2-2010
D C B D C B B+ M
READING : 20 26 25 1 21 47 4
WRITING: 50 23 14 3 33 43 2
COUNTING : 39 19 6 12 19 23 4 2
internet : .com
15 मार्च 1985 का दिन था जब इंटरनेट की दुनिया में क्रांति हुई. इस दिन पहली बार डॉट कॉम डोमेन पर वेबसाइट रजिस्टर हुआ. इसके बाद इंटरनेट की दुनिया में डॉट कॉम की बाढ़ आ गई. अब हर महीने लाखों डोमेन नेम रजिस्टर होते हैं.
इंटरनेट की दुनिया में अमेरिका के सिम्बॉलिक्स कंप्यूटर ने पहली बार डॉट कॉम डोमेन नेम को रजिस्टर किया. कॉम कमर्शियल यानी व्यावसायिक इस शब्द से आया है. डॉट कॉम डोमेन है. अगर सीधी भाषा में कहा जाए तो कहीं पहुंचने का पता.
सिम्बॉलिक डॉट कॉम के बाद 1985 में ही पांच और कंपनियों ने डॉट कॉम डोमेन रजिस्टर किए. इसके बाद 1986 में पंजीकरण की बाढ़ आ गई. इसके बाद 2000 के शुरुआती दौर में लाखों डोमेन नेम रजिस्टर किए गए. साथ ही अलग अलग देशों ने अपनी पहचान इस एड्रेस में जोड़ दी. मतलब डॉट कॉम की जगह ब्रिटेन की वेबसाइट डॉट यूके हो गया तो भारत में डॉट इन और जर्मनी में डॉट डीई.Bildunterschrift:
इतिहास
जनवरी 1985 में डोमेन सिस्टम शुरू किया गया, जिसके बाद मार्च में पहली बार डॉट कॉम से शुरुआत हुई. इसके पहले आम तौर पर अमेरिका का रक्षा विभाग इंटरनेट की तरह की सेवा इस्तेमाल करता था. पहली जनवरी 1993 को अमेरिका के नेशनल साइंस फ़ाउंडेशन ने डॉट कॉम की देख रेख की ज़िम्मेदारी संभाली. 1995 में इसके सालाना पंजीकरण की फ़ीस 50 डॉलर थी.
बिलकुश शुरू में डॉट कॉम सिर्फ़ व्यावसायिक साइट्स के लिए इस्तेमाल होते थे लेकिन 1990 के दशक में इंटरनेट की लोकप्रियता बढ़ने के साथ डॉट कॉम को सार्वजनिक कर दिया गया मतलब कोई भी किसी भी नाम को इसमें रजिस्टर करा सकता था.
1997 से 2001 के समय को डॉट कॉम बबल के नाम से जाना जाता है. इस समय में डॉट कॉम बहुत तेज़ी से फैल रहा था. 2001 में बिज़नेस के लिए कॉम की जगह बिज़ का इस्तेमाल शुरू किया गया लेकिन तब तक लोगों और बाज़ार के दिमाग़ में डॉट कॉम जगह बना चुका था.
कुछ तथ्य
1. 2008 में 7 करोड़ 70 लाख डोमेन नेम रजिस्टर्ड हुए. अब ये आठ करोड़ से भी ज़्यादा हैं.
ताज़ा आंकड़े कहते हैं कि डोमेन पर हर महीने छह लाख से भी ज़्यादा नाम पंजीकृत होते हैं.
2. माइक्रोसॉफ़्ट ने 1991 में अपना डोमेन नेम रजिस्टर किया और एपल ने 19 फऱवरी 1987 में पंजीकरण किया.
3. कई छोटे छोटे डोमेन नेम्स को बड़ी कंपनियों ने लाखों डॉलर्स में ख़रीदा है. जैसे भारतीय सबीर भाटिया की बनाई हुई हॉटमेल को माइक्रोसॉफ़्ट ने 40 करोड़ डॉलर में ख़रीदा तो ई-बे ने स्काइप को ढाई अरब डॉलर में ख़रीद लिया.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસા ની ઉજ્વણી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસા ની ઉજ્વણી.
દાયેટ્-ભુજ ના ઍસ.આઈ.ટી. કેન્દ્ર માં તા. 10-3-2010 ના વિગ્યાં પ્રસાર નવી દિલ્હી અજ્યુસેટ દ્વારા પ્રસારિત "ગ્રામ્ય અન આદિવાસી મહિલા ઑ માં શિક્ષણ અન આરોગ્ય" ઍ વિષયા પર યોજાયેલ
લાઈવ ટેલીકાસ્ટ માં ભુજ ના ઈંદિરા ક્લબ અન પી.પી.સી. ક્લબ ના સભ્યો શ્રીમતી ગોપીબેન ત્રિવેદી અન ઍમની ટીમ ના મહિલા સભ્યો ઍ ભાગ લીધેલ.

ગુણોત્સવ ઉપચારત્મક વર્ગ ઈન્ટરનલ ટેસ્ટિંગ.
ગુણોત્સવ ઉપચારત્મક વર્ગ ઈન્ટરનલ ટેસ્ટિંગ કાર્યક્રમ માં ગોરેવલી, હોડકો, કોટડા (દીનારા) , હારુણાવાનધ, સાર્ગુ-2, ભીરંડીયરા, રેધારવાંધ, ફોતડી, વાંધાય, મમુઆરા, અન દગાળા ગામ ની પ્રાથમિક શાળાઓ માં રિમીડિયાળ વર્ગ માં આભ્યાસ કરતા બાળકોણની મુલાકાત લેવામાં આવી.
सदस्यता लें
संदेश (Atom)