लोकप्रिय पोस्ट

गुरुवार, 26 अगस्त 2010

શિક્ષક તાલીમમાં વાંચે ગુજરાત.

મીરજાપરસી.આર.સી. માંતા.25-8-2010 ના શિક્ષક તાલીમમાં વાંચે ગુજરાત અંતર્ગત વાંચે ગુજરાત કચ્છ સમિતિના મંત્રી શ્રી નરેન્દ્રભાઈ ગૉર ની ઉપસ્થિતિમાશિક્ષકોની શાળા કક્ષાઍ કરવાની કામગીરી વિષે વિશ્તૃત માહિતી આપવામાં આવી 20 શીક્ષકોની અલગ- અલગ પુસ્તકો આપી તરતા પુસ્તક્મૂકવા મા આવ્યા.


શીક્ષકોની વાચન નીરુચિ જોઈને સૌ પ્રભાવિત થયા.

कोई टिप्पणी नहीं: