लोकप्रिय पोस्ट

गुरुवार, 14 जुलाई 2011

સી.આર.સી. કો-ઓર્ડીનેટર ની પરીક્ષા માટે પૂર્વ તૈયારી.

સી.આર.સી.  કો-ઓર્ડીનેટર ની પરીક્ષા માટે પૂર્વ તૈયારી.
(૧) ધોરણ ૧ થી ૮ નું અભ્યાસક્રમ વાંચી યાદ કરી લેવું.
(૨) એસ.એસ.એ., જી.સી.ઈ.આર.ટી. અને ડાયટ- ભુજ દ્વારા  પ્રકાશિત તાલીમ ના તમામ મોડ્યુલ નો અભ્યાસ કરી લેવું.
(૩) ગુજરાત ક્વીઝ અંતર્ગત આપવામાં આવેલ પ્રશ્નોતર પુસ્તિકા નું વાંચન કરી લેવું.
(૪) કોમ્પ્યુટર નો બેઝીક ઉપયોગ અને ઈન્ટરનેટ નો ઉપયોગ માહિતી ની આપલે માટે કેમ કરવું ? તે જાણી લેવું. 
(૫) રાઇટ ટુ એજ્યુકેશન એકટ ૨૦૦૯ નું અભ્યાસ કરી લેવું.
(૬) એસ.એમ.સી. ની કાર્યપ્રણાલી નું અભ્યાસ કરી લેવું.
(૭) સામાન્ય જ્ઞાન 
(૮) શિક્ષણ ના વર્તમાન પ્રવાહો નું અભ્યાસ કરી લેવું.
(૯) વર્ચ્યુઅલ ક્લાસરૂમ અને આધુનિક શૈક્ષણિક ઉપકરણો વિષે માહિતી જાણી લેવી .
(૧૦) શિક્ષણ નુતન પદ્ધતિઓ નો  અભ્યાસ કરી લેવું.

कोई टिप्पणी नहीं: