लोकप्रिय पोस्ट

शनिवार, 24 नवंबर 2012

બી . આર . સી . / સી . આર . સી . કૉ ઓર્ડીનેટર સજ્જતા તાલીમ

બી . આર . સી . / સી . આર . સી . કૉ ઓર્ડીનેટર સજ્જતા તાલીમ માં જીલ્લા માધ્યમિક શિક્ષાણાંધિકારી શ્રી પટેલ સાહેબ, ડી .પી . સી . શ્રી રાઠોડ સાહેબ, એમ . એસ . વી . હાઇસ્કુલ  માધાપર નાં આચાર્ય શ્રી પાઠક સાહેબ વગેરે એ કૉ ઓર્ડીનેટર શ્રી ઓ ને પ્રેરક ઉદબોધન કર્યું હતું . શ્રી પટેલ સાહેબે જીવન ઘડતર માટે વિવિધ કૌશલ્યો અને ગુણોના વિકાસ માટે ખુબજ પ્રેરણાદાયી પ્રસંગો દ્વારા બી . આર . સી . / સી . આર . સી . કૉ ઓર્ડીનેટર ની ભૂમિકા નું મહત્વ સમજાવ્યું હતું . 

कोई टिप्पणी नहीं: