મીરઝાપર કુમાર શાળા માં વાંચે ગુજરાત અંતર્ગત વાંચન શિબિર નુ આયોજન કરવામાં આવ્યું . મીરઝાપર ની કુમાર શાળા, કન્યા શાળા ના કુલ 160 વિધ્યાર્થીઓ ઍ ભાગ લીધેલ . કો- ઑર્ડિનેટર નાનજી જાજાણી ઍ જીવન માં પુસ્તકો નું મહત્વ સમજાવી વાંચે ગુજરાત ના કાર્યક્રમો અન સ્પર્ધાઓ ની માહિતી આપી . આ પ્રસંગે વાંચે ગુજરાત કચ્છ સમિતિના સેક્રેટરી શ્રી નરેન્દ્રભાઈ ગૉર ઉપસ્થિત રહી વાંચે ગુજરાત અંતર્ગત ના કાર્યક્રમો અન સ્પર્ધાઓની અન ઈનામોની માહિતી આપી હતી .
શાળા ના મુખ્ય શિક્ષક પ્રફુલબેન મહેતા , કૃપબેન પરમાર , શોભનાબેન ચૌહાણ , નીલાબેન પેટેલ , ગીટાબેન ત્રવાડી, વંદનાબેન ભટ્ટ, પ્રવિણાબેન મજેઠીયા, ઉપસ્થિત રહી વાંચન શિબિર ની સફળ બનાવી . બાળકો ઍ વાંચેલ પુસ્તકો વીસે પ્રાર્થના માં આપેલ પરિચય ની માહિતી આપી હતી. વિધ્યાર્થીઓને આપવામાં આવેલ પુસ્તકોનૂ 20 ગ્રુપ માં વાંચન કરવામાં આવ્યું .
CRC Mirzapar is cluster of schools under SSAM programme in BHUJ BRC,Dist. KUTCH. CRC Mirzapar is near to BHUJ city at Jaynagar school.In this cluster 10 Government schools(1)MIRZAPAR BOY'S(2)MIRZAPAR GIRL'S(3)JAYNAGAR (4)SAHJANANDNAGAR(5)MOCHIRAI(6)PITHORANAGAR(7)SUKHPAR B-1,(8)SUKHPAR B-2,(9)SUKHPAR G-1,(10)SUKHPAR 2 and 3 Private schools (1)SUKHPAR GMDC(2)JAYKRUSHN ACADAMY (3)DIVYBHRAHMLOK Mr. Nanji Janjani is CRC Co-rodinator and Prafula Maheta is Convenor.
लोकप्रिय पोस्ट
-
ગુણોત્સવ ઉપચારત્મક વર્ગ ઈન્ટરનલ ટેસ્ટિંગ કાર્યક્રમ માં ગોરેવલી, હોડકો, કોટડા (દીનારા) , હારુણાવાનધ, સાર્ગુ-2, ભીરંડીયરા, રેધારવાંધ, ફોતડી, વ...
-
શિક્ષક દિન ની જયનગર શાળા માં તા.6-9-2010 ના રોજ ઉજવણી. કરવામાં આવી. શાળા ના વિધ્યાર્થીઓ ઍ ખૂબ ઉત્સાહ અન આનંદ સાથે શિક્ષણ કાર્ય કરી ની પ્રભાવ...
-
GRADEWISE NO. OF SCHOOLS District Name : KACHCHH|| DistCode : 2401|| Grade : C Sr. No...
-
સી આર સી મીરઝાપર ની શિક્ષક સજ્જતા તાલીમ માં ક્વીઝ દ્વારા શિક્ષકો ને તાલીમ આપવામાં આવી . 25 પ્રશ્નો ની આ પ્રવૃતિમાં દરેક પ્રશ્ન ના ચાર વિકલ્...
-
ગુણોત્સવ 2010-11 ની શાળાઓની ડેટા ઍંટ્રી કામગીરી . www.gunotsav.org પર અપલોડ કરવાનુ કૅમ પુરું કરવામાં આવ્યું ચે
-
HAPPY TEACHER'S DAY TO ALL TEACHERS ON 5TH SEP. 2010 BIRTHDAY OF INDIAN PRESIDENT DR. SARVAPALLI RADHAKRISHANAN
-
ગણિત શિક્ષણ માં નવીનીકરણ ગણિત શિક્ષણ માં નવીનીકરણ માં જસ્મીતાબેન માલવીએ શિક્ષકો ને કોયડા અને ગણિત ની નવી ટેકનીક અને સરળ રીતો શીખવી. ...
-
GRADEWISE NO. OF TEACHERS District Name : 2401|| BRC Name : BHUJ|| Grade : A Sr. No Teacher Name ...
-
GRADEWISE NO. OF SCHOOLS District Name : KACHCHH|| DistCode : 2401|| Grade : E Sr. No School Code S...
रविवार, 26 सितंबर 2010
સુખપર કન્યા શાળા -2 માં વાંચે ગુજરાત વાંચન શિબિર .
22-9-2010 ના સુખપર કન્યા શાળા -2 માં વાંચે ગુજરાત અંતર્ગત વાંચન શિબિર નુ આયોજન કરવામાં આવ્યું . સુખપર ની કુમાર શાળા-1, કુમાર શાળા-2, કન્યા શાળા -1 , કન્યા શાળા-2 ના કુલ 150 વિધ્યાર્થીઓ ઍ ભાગ લીધેલ . કો- ઑર્ડિનેટર નાનજી જાજાણી ઍ જીવન માં પુસ્તકો નું મહત્વ સમજાવી વાંચે ગુજરાત ના કાર્યક્રમો અન સ્પર્ધાઓ ની માહિતી આપી . શાળા ના મુખ્ય શિક્ષક શ્રી કીર્તી ભાઈ સોની, શ્રી કે. જે. પેટેલ , શ્રી ધર્મેન્દ્ર રાઠોડ, શ્રીમતી લીનાબેન ત્રિપાઠી , શ્રી દિપેશ ભાઈ નાકર , શ્રીમતી અનિલાબેન ગઢવી , શ્રી વિજય પેટેલ , ભરતીબેન વ્યાસ, શ્રી પ્રિયાંક ભાઈ ઉપસ્થિત રહી વાંચન શિબિર ની સફળ બનાવી . વિધ્યાર્થીઓને આપવામાં આવેલ પુસ્તકોનૂ વાંચન કરવામાં આવ્યું .

सुखपर कुमार शाला -२ हिंदी दिन मनाया गया |
सुखपर कुमार शाला -२ में दिनांक १४ सितम्बर २०१० के दिन हिंदी दिन मनाया गया | इस प्रसंग पर बैंक ऑफ़ इण्डिया के सुखपर शाखा के मुख्य प्रबंधक श्री सुरेश धकाते साहब उपश्थित रहकर राष्ट्रभाषा का महत्व समजाया | को-ऑर्डिनेटर नानजी जनजानी ने व्यवहार में हिंदी में बोलने के लिए विद्यार्थिओं को प्रोत्साहित किया | इस दिन '' समाज में बेंक का योगदान '' इस विषय पर निबंध स्पर्धा राखी गयी | जिसमें ३४ विध्यार्थीओं ने भाग लिया | इन में सें प्रथम पांच श्रेष्ठ (१) गोस्वामी चिराग , (२) गुंसाई राहुल , (३) सोढ़ा नयनशिंह , (४) वेलाणी प्रकाश , (५) रायचना श्याम को मुख्य प्रबंधक की ओर सें पुरष्कार दिया गया | कार्यक्रम का आयोजन शाला के आचार्य करसनभाई जे पटेल ने किया |
शनिवार, 11 सितंबर 2010
વિજ્ઞાન ગણિત પ્રદર્શન માં સુખપર કન્યા શાળા-1 જીલ્લા કક્ષા ઍ પસંદ
બી.આર.સી. કક્ષાનો વિજ્ઞાન ગણિત પ્રદર્શન દહીંસરા તા. ભુજ માં તા. 16-17 ઑગષ્ટ ના યોજાઈ ગયો . મિરઝાપર સી.આર.સી. ની શાળાઓ ઍ દરેક વિભાગ માં ભાગ લીધેલ.
વિભાગ-3 માં માંસુખપર કન્યા શાળા-1 (ગાર્ડન હોમ ) જીલ્લા કક્ષા ઍ પસંદ કરવામાં આવી છ.
બી.આર.સી. કક્ષાનો વિજ્ઞાન ગણિત પ્રદર્શન
બી.આર.સી. કક્ષાનો વિજ્ઞાન ગણિત પ્રદર્શન દહીંસરા તા. ભુજ માં તા. 16-17 ઑગષ્ટ ના યોજાઈ ગયો . મિરઝાપર સી.આર.સી. ની શાળાઓ ઍ દરેક વિભાગ માં ભાગ લીધેલ.
વિભાગ-1 માં મિરઝાપર કન્યા શાળા (ફેરોમોન્સ પિંજર )
વિભાગ-2 માં સુખપર કુમાર શાળા-2 (હવા નુ દબાણ )
વિભાગ-3 માં સુખપર કન્યા શાળા-1 (ગાર્ડન હોમ )
વિભાગ-4 માં સુખપર કન્યા શાળા-2 (જ્વાલામુખી સામે રક્ષણ)
વિભાગ-5 માં જયનગર શાળા (ગાનીતિક પ્રક્રિયા)
વિભાગ ખુલ્લો સ્વર્ણીમ ગુજરાત (ગુજરાત ના પાકો)
કૃતિઓ ર્જુ કરવામાં આવી.
વિભાગ-1 માં મિરઝાપર કન્યા શાળા (ફેરોમોન્સ પિંજર )
વિભાગ-2 માં સુખપર કુમાર શાળા-2 (હવા નુ દબાણ )
વિભાગ-3 માં સુખપર કન્યા શાળા-1 (ગાર્ડન હોમ )
વિભાગ-4 માં સુખપર કન્યા શાળા-2 (જ્વાલામુખી સામે રક્ષણ)
વિભાગ-5 માં જયનગર શાળા (ગાનીતિક પ્રક્રિયા)
વિભાગ ખુલ્લો સ્વર્ણીમ ગુજરાત (ગુજરાત ના પાકો)
કૃતિઓ ર્જુ કરવામાં આવી.
शुक्रवार, 10 सितंबर 2010
કિશોરભાઇ ચૌહાણ :2009 નો શ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રીય પારિતોષિક
કિશોરભાઇ ચૌહાણ , સુખપર કુમાર શાળા -2 (મિરઝાપર સી.આર.સી.) વર્ષ 2009 નો શ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રીય પારિતોષિક મેળવ્યા બદ્લ ખૂબ ખૂબ અભિનંદન.
ઍન.જે. જાજાણી નો ઍકપ્ાતરીય અભીનય
તા.7-9-2010 ના જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર મધ્યે બી.આર.સી.-સી.આર.સી. કો-ઑર્ડિનેટર ની સ્ટેટ પ્રૉજેક્ટ ડાયરેક્ટર (ઍસ.ઍસ.ઍ.ઍમ.) આરતી કંવાર, જી.સી.ઈ.આર.ટી. નિયામક શ્રી ભાડ સાહેબ તથા શ્રી વાળન્દ સાહેબ અન શ્રી દીનેશભાઈ દેશાઇ ની ઉપસ્થિતિ મા વાચન મા નબળા બાળક ( સ્લ ઑ લરનર ) નો ઍકપ્ાતરીય અભીનય ઍન.જે. જાજાણી , સી.આર.સી. કો-ઑર્ડિનેટર મિરઝપર ઍ રજૂ કેરલ.
CRC MIRZAPAR SCHOOLS
(1) MIRZAPAR BOY'S SCHOOL
(2) MIRZAPAR GIRL'S SCHOOL
(3) JAYNAGAR SCHOOL
(4) SAHAJANAND SCHOOL
(5) MOCHIRAI SCHOOL
(6) PITHORANAGAR SCHOOL
(7) SUKHAPAR BOY'S SCHOOL-1
(8) SUKHAPAR BOY'S SCHOOL-2
(9) SUKHAPAR GIRL'S SCHOOL-1
(10) SUKHAPAR GIRL'S SCHOOL-2
(2) MIRZAPAR GIRL'S SCHOOL
(3) JAYNAGAR SCHOOL
(4) SAHAJANAND SCHOOL
(5) MOCHIRAI SCHOOL
(6) PITHORANAGAR SCHOOL
(7) SUKHAPAR BOY'S SCHOOL-1
(8) SUKHAPAR BOY'S SCHOOL-2
(9) SUKHAPAR GIRL'S SCHOOL-1
(10) SUKHAPAR GIRL'S SCHOOL-2
PRAGNA SCHOOL INFORMATION
मिरझापर सी.आर.सी. की निम्नादर्षित स्कुल को प्रज्ञा कार्यक्रम के अंतर्गत कच्छ जिल्ला की १० स्कूलों में सें तिन स्कुल को पसंद की गयी है |
(१) मिरझापर कन्या शाला
(२) सुखपर कन्या शाला -१
(३) सुखपर कन्या शाला -२
(१) मिरझापर कन्या शाला
(२) सुखपर कन्या शाला -१
(३) सुखपर कन्या शाला -२
CRC MIRZAPAR GUNOTSAV TELECONFERENCE ON 25 AUG. 2010
ON 25TH AUG. 2010 CRC MIRZAPAR HOST FOR GUNOTSAV TELECONFERENCE. 34 TEACHERS PARTICIPATED IN TELECONFERENCE . ALL TEACHERS TAKEPART IN GUNOTSAV COVERSATION AND WATCH PROGRAM OF REMIDIAL CLASS ACTIVITIES BY PRESENTETOR TEACHERS FROM BISAG STUDIO GANDHINAGAR..
અજ્યુસેટ વિજ્ઞાન પ્રસારના કાર્યક્રમ નાવા સોફ્ટવેર ટ્રેઈનનેટ દ્વારા ઍસ.આઈ.ટી.. ભુજમા
ઈસરો (ઈન્ફીનિયમ ) વડોદરા દ્વારા તા.23 આગસ્ત 2010ના રોજ ઍસ.આઈ.ટી.. ભુજમા અજ્યુસેટ દ્વારા વિજ્ઞાન પ્રસાર નવી દિલ્હીના કાર્યક્રમ નાવા સોફ્ટવેર ટ્રેઈનનેટ દ્વારા વધુ સુવિધા સાથે જોઈ સાકાસે.આ સોફ્ટવેરમા ાઓડિયો -વીડિયો સાથે સમગ્ર દેશ મા આવેલા 54 કેન્દ્રો સાથે ભુજ ઍસ.આઈ.ટી.. જોડાઈ જ્શે .વિજ્ઞાન પ્રસારના કાર્યક્રમોનો કચ્છ ના વિધ્યાર્થીઑને લાભ મળસે. ઍસ.આઈ.ટી.. ભુજ સમગ્ર ગુજરાત મા ઍક માત્ર કેન્દ્ર છ.
જેનુ સંકલન NANJI JANJANI CRC CO-ORDINATOR MIRZAPAR
જેનુ સંકલન NANJI JANJANI CRC CO-ORDINATOR MIRZAPAR
શિક્ષક દિન ની જયનગર શાળા માં ઉજવણી.
શિક્ષક દિન ની જયનગર શાળા માં તા.6-9-2010 ના રોજ ઉજવણી. કરવામાં આવી. શાળા ના વિધ્યાર્થીઓ ઍ ખૂબ ઉત્સાહ અન આનંદ સાથે શિક્ષણ કાર્ય કરી ની પ્રભાવિત કર્યા.
रविवार, 5 सितंबर 2010
HAPPY TEACHER'S DAY
HAPPY TEACHER'S DAY TO ALL TEACHERS ON
5TH SEP. 2010
BIRTHDAY OF INDIAN PRESIDENT
DR. SARVAPALLI RADHAKRISHANAN
ग्लोबल कच्छ होबी कोर्नर और कच्छ फिलातेलिक एसोसिअशन का प्रदर्शन
दिनांक ३१ अगष्ट १-२ सितम्बर २०१० तीन दिन तक श्री विजयराजजी लायब्रेरी होल भुज में ग्लोबल कच्छ होबी कोर्नर और कच्छ फिलातेलिक एसोसिअशन की और सें डाक टिकट संग्रह , सिक्का संग्रह , की-चैन संग्रह , रेडियो श्रोता क्लब , करंसी नोट , मेच बोक्स पोस्ट कार्ड, फर्स्ट दे कवर आदि का प्रदर्शन रखा गया | ३००० लोगोने प्रदर्शन को देखा और सराहा | विशेष कर विध्यार्थीओं में बहुत ही उत्साह देखने को मिला | इस प्रदर्शन भुज के सुप्रसिद्ध धराशाश्त्री श्री शंकरभाई सचदे और सुप्रितेदन्द्त श्री खोजा साहब और श्री भानानी साहब ने दीप जलाकर किया | श्री दिनेश मेहता और श्री चन्द्रवदन मेहता ने स्वागत परिचय दिया | पु. श्री किशोरदासजी महंत ने प्रदर्शन का महत्व समजाया | इस प्रदर्शन में श्री दिनेश जोशी , भार्गव ठक्कर , ने डाक टिकट और सिक्कों को प्रदर्शित किया | श्री नान जी जनजानी ने अंतरराष्ट्रीय रेडियो के हिंदी प्रसारणों के बारे में प्रदर्शीत किया | श्री नाराण भाई गामी ने कच्छ की नोट और मेच बोक्स की प्रिंट का
प्रदर्शन किया |
प्रदर्शन किया |
सदस्यता लें
संदेश (Atom)