लोकप्रिय पोस्ट

रविवार, 26 सितंबर 2010

સુખપર કન્યા શાળા -2 માં વાંચે ગુજરાત વાંચન શિબિર .

22-9-2010 ના સુખપર કન્યા શાળા -2 માં વાંચે ગુજરાત અંતર્ગત વાંચન શિબિર નુ આયોજન કરવામાં આવ્યું . સુખપર ની કુમાર શાળા-1, કુમાર શાળા-2, કન્યા શાળા -1 , કન્યા શાળા-2 ના કુલ 150 વિધ્યાર્થીઓ ઍ ભાગ લીધેલ . કો- ઑર્ડિનેટર નાનજી જાજાણી  ઍ જીવન માં પુસ્તકો નું મહત્વ સમજાવી વાંચે ગુજરાત ના કાર્યક્રમો અન સ્પર્ધાઓ ની માહિતી આપી . શાળા ના મુખ્ય શિક્ષક શ્રી કીર્તી ભાઈ સોની, શ્રી કે. જે. પેટેલ , શ્રી ધર્મેન્દ્ર રાઠોડ, શ્રીમતી લીનાબેન ત્રિપાઠી , શ્રી દિપેશ ભાઈ નાકર , શ્રીમતી અનિલાબેન ગઢવી , શ્રી  વિજય પેટેલ , ભરતીબેન વ્યાસ,  શ્રી પ્રિયાંક ભાઈ ઉપસ્થિત રહી વાંચન શિબિર ની સફળ બનાવી . વિધ્યાર્થીઓને આપવામાં આવેલ પુસ્તકોનૂ વાંચન કરવામાં આવ્યું .

कोई टिप्पणी नहीं: