लोकप्रिय पोस्ट

मंगलवार, 16 नवंबर 2010

વી.ઈ.સી.-ઍમ.ટી.ઍ.-પી.ટી.ઍ. અક્ષપોઝર વિજ઼િટ

મિરઝાપર સી.આર.સી. ની શાળાઓ ની વી.ઈ.સી.-ઍમ.ટી.ઍ.-પી.ટી.ઍ. અક્ષપોઝર વિજ઼િટ ભુજ ની આર.ડી. વરસાણી હાઈસ્કુલ મા રાખવામાં આવી. જીલ્લા પંચાયત ના સદસ્ય શ્રી અરવીંદભાઇ પિન્ડોરીયા સાથે રહ્યા . હાઈસ્કુલ ની પ્રયોગશાલા , પુસ્તકાલય , કોમ્પ્યુટર લેબ. રમતનુ મેદાન , સભાખંડ, ચ્છત્રાલય વગેરે ની મુલાકાત લેવામાં આવી.

कोई टिप्पणी नहीं: