વાંચવા માટે સુચવેલા પુસ્તક
ગુજરાતી સાહિત્ય પરિષદ દવારા ચૂંટેલાં પુસ્તકોની યાદી
અ.નં. પુસ્તકનું નામ લેખકનું નામ કીંમત
1 સરસ્વતીચન્દ્ર સંક્ષેપ ગોવર્ધનરામ ત્રિપાઠી 200
2 ગુજરાતનો નાથ ક.મા.મુનશી 250
3 સમુન્દ્રાંન્તિકે ધ્રુવ ભટ્ટ 90
4 દરિયાલાલ ગુણવંતરાય આચાર્ય 125
5 વાંસનો અંકૂર ધીરુબેન પટેલ 70
6 છાવણી ધીરેન્દ્ર મહેતા 110
7 સોરઠ તારાં વહેતાં પાણી ઝવેરચંદ મેઘાણી 110
8 દિવરેફની વાતો રા.વિ.પાઠક 65
9 તણખાં મંડળ ધૂમકેતુ 100
10 શતરુપા સંપાદન 250
11 મને કેમ વીસરે નારાયણ દેસાઈ 110
12 ઘડતર અને ચણતર નાનાભાઈ ભટટ 160
13 મારા અનુભવો સચિદાનંદ સ્વામી 100
14 માણસાઈના દીવા ઝવેરચંદ મેઘાણી 110
15 મરક મરક રતિલાલ બોરીસાગર 55
16 પ્રિયદર્શીની વિનોદ વાર્તાઓ મધુસૂધન પારેખ 120
17 જ્યોતિન્દ્ર તરંગ જ્યોતિન્દ્ર દવે 175
18 મહમ્મદ માંકડની વાર્તાઓ અશ્મા માંકડ 80
19 મિથ્યાભિમાન દલપતરામ 100
20 રાઈનો પર્વત રમણભાઈ નીલકંઠ 75
21 ગુલાબી આરસની લગ્ગી હરિકૃષ્ણ પાઠક 250
22 બત્રીસ પૂતળીની વેદના ઈલા આરબ મહેતા 150
23 ગિજુભાઈની બાળવાર્તાઓ ગિજુભાઈ 120
24 વિનોદની નજરે વિનોદ ભટટ 50
25 શેરખાન વિજયગુપ્ત ર્મૌય 150
26 બકોર પટેલનો સેટ હરિપ્રસાદ વ્યાસ 150
27 વાર્તા ઉમંગ યશવંત મહેતા 125
28 અંડેરી ગંડેરી રતિલાલ નાયક 77
29 મારીલોક યાત્રા ભગવાનદાસ પટેલ 90
30 ભારેલો અગ્નિ ર.વ.દેસાઈ 125
31 પ્રિયજન વીનેશ અંતાણી 90
32 ગાંઠ છૂટયાની વેળા વર્ષા અડાલજા 125
33 સૌદર્યની નદી નર્મદા અમૃતલાલ વેગડ 135
34 નામરુપ અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ 60
35 બિલ્લો ટિલ્લો ટચ ગુણવંત શાહ 175
36 અમર ગઝલો ચયન 200
37 અમર ગીત ચયન 170
38 દેવોની ઘાટી ભોળાભાઈ પટેલ 90
39 દ્રોણાચાર્યાનું સિંહાસન બકુલ ત્રિપાઠી 95
40 જટાયુ સીતાશું મહેતા 150
41 શિયાળાની સવારનો તડકો વાડિલાલ ડગલી 95
42 ધૂળમાની પગલીઓ ચન્દ્રકાન્ત શેઠ 90
43 અહો કેટલી સુંદર રજનીકાન્ત પંડયા 80
44 લઘુકથા સંચય સં.મોહનલાલ પટેલ 60
45 આપણી કવિતા સમૃધ્ધિ ચન્દ્રકાન્ત ટોપીવાલા 250
46 મારો અસબાબ જનક ત્રિવેદી 80
47 મહરાજના મુખેથી અને બીજી વાતો સાં.જેં.પટેલ 140
48 કવિતા એટલે આ રમેશ પારેખ 150
49 શ્રીમદ્ર રાજચંદ્ર અને ગાંધી કુમારપાળ દેસાઈ 100
50 સમયદ્રિપ ભગવતીકુમાર શર્મા 65
51 સરોજ પાઠકની વાર્તાઓ રમણ પાઠક 90
52 અંગત રાવજી પટેલ 90
53 વનાંચલ જયંત પાઠક 60
54 સુન્દરમના શ્રેષ્ઠ કાવ્યો ચયન 90
55 કલાપીના કાવ્યો ચયન 50
56 પ્રિયકાન્ત મણિયાર ચયન 50
57 રાજેન્દ્ર શાહના કાવ્યો સં.ધીરુ પરીખ 60
58 કયાં રમેશ પારેખ 60
59 જાલકા ચિનુ મોદી 70
60 જનમટીપ ઈશ્વર પેટલીકર 110
61 દીપનિર્માણ દર્શક 120
62 સાત પગલાં આકાશમાં કુંદનીકા કાપડિયા 250
63 ચન્દ્રકાનત બક્ષીની વાર્તાઓ ચં.બક્ષી 115
64 ધરતીની આરતી સ્વામી આનંદ 300
65 જીવરામ જોશી જીવરામ જોશી 100
66 બાપાની પીપર કિરીટ દૂધાત 50
67 ઝલક ઝલક સુરેશ દલાલ 60
68 પાંદડે પાંદડે ઝાકળ મહેશ દવે 35
69 ના છૂટકે પન્નાલાલ પટેલ 250
70 બદલાતી ક્ષિતિજ જયંત ગાડીત 100
71 ગુલાબદાસ બ્રોકરની વાર્તાઓ ગુલાબદાસ બ્રોકર 120
72 જનાન્તિકે સુરેશ જોશી 90
73 ભુંસાતાં ગ્રામ ચિત્રો મણિલાલ હ પટેલ 100
74 લાડુની જાત્રા અને બીજી વાતો રમણલાલ સોની 50
75 મોહન પરમારની વાર્તાઓ સં.રાધેશ્યામ શર્મા 170
76 હેલો સૂર્યા હરેશ નાગ્રેચા 105
77 બાપા વિશે લાભશંકર ઠાકર 125
78 મનહર અને મોદી મનહર અને મોદી 100
79 મળે ના મળે આદિલ મન્સૂરી 100
80 સત્યના પ્રયોગો ગાંધીજી 30
81 હિમાલયનો પ્રવાસ કાકાસાહેબ કાલેલકર 40
82 હિન્દ સ્વરાજ એક અધ્યયન કાન્તિ શાહ 50
83 ગીતા પ્રવચન વિનોબા 20
84 આપણી અણમોલ સંપદા અશ્વિન મહેતા 10
85 શિક્ષણમાં અંગ્રેજીનું સ્થાન વિનોબા 30
86 બ્રમ્હાંડ દર્શન પંકજ જોશી 30
87 સોમર્તીથ રઘુવીર ચૌધરી 160
88 અપરાજિતા પ્રીતિ સેનગુપ્તા 170
89 શેરી દિગીશભાઈ મહેતા 150
90 અનુભવની એરણપર મનસુખ સલ્લા 150
91 છેલ્લું ફરમાન ઈવા ડેવ 130
92 ગઝલ સંહિતા ભાગ.એક રાજેન્દ્ર શુકલ 60
93 જીવ માય ડિયર જયુ 60
94 આંગળીયાત જોસેફ મેકવાન 200
95 ગંગોત્રી ઉમાશંકર જૉષી 70
96 ચુનિલાલ મડીયાની વાર્તા સંપાદન 110
97 પાદરના તિરથ જયાંતી દલાલ 85
98 આયનો શિરીષ પંચાલ 60
99 અંધારી ગલીમાં સફેદ ટપકાં હિમાંશી સેલત 60
100 અમાસના તારા કિશનસિંહ ચાવડા 175
101 ખરા બપોરે જયતં ખત્રી 110
102 કવિતા ચયન ળ્રઘ્રશ્ર સંપાદન 210
103 વાર્તા ચયન ળ્રઘ્રશ્ર સંપાદન 255
CRC Mirzapar is cluster of schools under SSAM programme in BHUJ BRC,Dist. KUTCH. CRC Mirzapar is near to BHUJ city at Jaynagar school.In this cluster 10 Government schools(1)MIRZAPAR BOY'S(2)MIRZAPAR GIRL'S(3)JAYNAGAR (4)SAHJANANDNAGAR(5)MOCHIRAI(6)PITHORANAGAR(7)SUKHPAR B-1,(8)SUKHPAR B-2,(9)SUKHPAR G-1,(10)SUKHPAR 2 and 3 Private schools (1)SUKHPAR GMDC(2)JAYKRUSHN ACADAMY (3)DIVYBHRAHMLOK Mr. Nanji Janjani is CRC Co-rodinator and Prafula Maheta is Convenor.
लोकप्रिय पोस्ट
-
ગુણોત્સવ ઉપચારત્મક વર્ગ ઈન્ટરનલ ટેસ્ટિંગ કાર્યક્રમ માં ગોરેવલી, હોડકો, કોટડા (દીનારા) , હારુણાવાનધ, સાર્ગુ-2, ભીરંડીયરા, રેધારવાંધ, ફોતડી, વ...
-
શિક્ષક દિન ની જયનગર શાળા માં તા.6-9-2010 ના રોજ ઉજવણી. કરવામાં આવી. શાળા ના વિધ્યાર્થીઓ ઍ ખૂબ ઉત્સાહ અન આનંદ સાથે શિક્ષણ કાર્ય કરી ની પ્રભાવ...
-
GRADEWISE NO. OF SCHOOLS District Name : KACHCHH|| DistCode : 2401|| Grade : C Sr. No...
-
સી આર સી મીરઝાપર ની શિક્ષક સજ્જતા તાલીમ માં ક્વીઝ દ્વારા શિક્ષકો ને તાલીમ આપવામાં આવી . 25 પ્રશ્નો ની આ પ્રવૃતિમાં દરેક પ્રશ્ન ના ચાર વિકલ્...
-
ગુણોત્સવ 2010-11 ની શાળાઓની ડેટા ઍંટ્રી કામગીરી . www.gunotsav.org પર અપલોડ કરવાનુ કૅમ પુરું કરવામાં આવ્યું ચે
-
HAPPY TEACHER'S DAY TO ALL TEACHERS ON 5TH SEP. 2010 BIRTHDAY OF INDIAN PRESIDENT DR. SARVAPALLI RADHAKRISHANAN
-
ગણિત શિક્ષણ માં નવીનીકરણ ગણિત શિક્ષણ માં નવીનીકરણ માં જસ્મીતાબેન માલવીએ શિક્ષકો ને કોયડા અને ગણિત ની નવી ટેકનીક અને સરળ રીતો શીખવી. ...
-
GRADEWISE NO. OF TEACHERS District Name : 2401|| BRC Name : BHUJ|| Grade : A Sr. No Teacher Name ...
-
GRADEWISE NO. OF SCHOOLS District Name : KACHCHH|| DistCode : 2401|| Grade : E Sr. No School Code S...
सदस्यता लें
टिप्पणियाँ भेजें (Atom)
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें