लोकप्रिय पोस्ट

सोमवार, 22 नवंबर 2010

ખેલ મહાકુંભ સુખપરમાં શરૂ

મિરઝાપર સી.આર.સી. ના સુખપર માં ખેલ મહાકુંભ સુખપર જી.ઍમ.ડી.સી. હાઈસ્કુલ માં 22-11-2010 ના કબ્બડી રમત શરૂ થઈ ગયેલ છ.

આજે અન્ડર 16 ઇવેંટમાં કુલ 7 ટીમો ઍ ભાગ લીધેલ જેમાં કુમાર માં સુખપર જી.ઍમ.ડી.સી. સ્કૂલ વિજેતા બૅની અન કન્યામાં દેવપર શાળા વિજેતા બૅની. આ સ્પર્ધાઓ માટે શ્રી રુચીર વૈષનવ અન શ્રી ક્લપેશ ગોસ્વામી આયોજન અન વ્યવસ્થા સમ્ભાળી રહ્યા ચે.

તા.23-11-2010 ના ખોખો ની સ્પર્ધાઓ,
તા.24-11-2010 ના વોલીબોલ અન
તા.25-11-2010 ના અઠ્લેટિક્સ માં 100-200-400 મિટર દૌડ ,
ઉંચી કૂદ, લાંબીકુદ, ગોળફેન્ક, ચક્રફેંક ની રમતો યોજાશે.











कोई टिप्पणी नहीं: