નાયબ જીલ્લા વિકાસા ધિકારીશ્રી ઍન.આર. ટોપરાણી , શ્રી ભાણુસાલી સાહેબ
શ્રી રમેશભાઈ અન શ્રી ઍન. જે. જાજાણી ઍ મુલ્યાક્ન કર્યું અન ભવ્ય સંસ્કૃતિ
કાર્યક્રમ નિહાળ્યો તથા વી. ઈ. સી. ના સભ્યો તેમજ વાલીઓ
સાથે મુલાકાત લીધી. સુખપર ગામના સરાપંચ શ્રી મનજીભાઇ ખેતાણી અન
તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા.
શાળા ના મુખ્ય શિક્ષક શ્રી કે. બી. દાભી અન સ્ટાફે જહેમત ઉઠાવી.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें