लोकप्रिय पोस्ट

शुक्रवार, 31 दिसंबर 2010

વાંચે ગુજરાત અંતર્ગત ગ્રંતયાત્રા.

વાંચે ગુજરાત અંતર્ગત ગ્રંતયાત્રા.
ભુજ તાલુકા શિક્ષક સમાજ અન બી.આર.સી. ભુજ આયોજીત વાંચે ગુજરાત અંતર્ગત ગ્રંતયાત્રા.
નુ આયોજન કરવામાં આવ્યું. ભુજ શહેરની પ્રાથમિક શાળાઓના બાળકોની રેલી ભુજ માં હમીરસર કિનારે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસેથી શરૂ કરવામાં આવેલ. રેલીની સ્ટાર્ટ કચ્છ જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી ત્રિકામ ભાઈ ચ્છંગા અન ભુજના નગરપાતિ શ્રી નરેન્દ્રભાઈ ઠક્કરે આપેલ. જીલ્લા શિક્ષાનાધિકારી શ્રી ઍ.કે. ચ્છાયા સાહેબ, વાંચે ગુજરાત કચ્છ જીલ્લા સમિતિના અધ્યક્ષ શ્રી રસાનિધીભાઈ અંતાણી અન સેક્રેટરિ શ્રી નરેન્દ્રા ગૉર, કચ્છ જીલ્લા શિક્ષક સમાજના પ્રમુખ શ્રી રશ્મિભાઈ ઠક્કર, મંત્રી શ્રી દીનેશભાઈ શાહ, બી.આર.સી. ભુજ શ્રી ભુપેશભાઈ ગોસ્વામી, ભુજ તાલુકા શિક્ષક સમાજના પ્રમુખ શ્રી વસંતભાઈ ગૉર, મંત્રી શ્રી જિતેન્દ્ર ઠક્કર, શ્રી ચંદુલાલ માકાસણા, શ્રી રશ્મીકાંત ઠક્કર વગેરે ઍ રેલીના આયોજન ની સફળ બનાવવા જહેમત ઉઠાવી.

સુત્રોચ્ચાર અન પપેટ સાથે જીલ્લા પંચાયત ના પ્રાંગણ

માં ગ્રંતયાત્રા. આવેલ ત્યારે જીલ્લા વિકાસ અધિકારી શ્રી રાજકુમાર બેનીવાલ સાહેબે
આયોજકોને અભિનંદન પાઠવેલ અન બાળકોના શિક્ષણ મા ગુણાતમક વિકાસ માટે હાકલ કરી.

कोई टिप्पणी नहीं: